SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ઝરતીપંથ ઝાર, બાળા. બની રાંકડી મારા લાલ; ચાલ્યા નહિ ઉપાય, કેમ ગતિ વાંકડી મારા લાલ.. દાદીસી તણા વૃદ, હતા. જેની આગળ મારી લાલ; . તેને ન કેદનો આધાર, વેળા પડી આ પળે મારો લાલ. ૫ ) " કન્યા જાણી રૂપવંત, આવી એક ગુણકા મારા લાલ, . મુખે માગ્યા અપીર દામ, ખેંચી ચાલી નાયકી મારા લાલ. , સ્થિર થતું નથી. ચિત્ત, આંખોથી અશુ ઝરે મારા લાલ સતી ગુણીકાની પાસ, અરજરૂપે ઉચ્ચરે મારા લાલ ૬ કેણું આપને આચાર, કહે તે કૃપા કરી મારા લાલ . પ્રત્યુત્તરે તત્કાલ, કહે છે. ક્રોધે ભરી મારા લાલ ! તારે તેની શી પંચાત, રહેજે ઘર આપણે મારા લાલ; ભલશે મિષ્ટ આહાર, જમજે તું ત્યાં કણે મારા લાલ ના છા નૂતન સજજી શણગાર, બળ બુદ્ધિ કેળવી મારા લાલ રીઝાવી કામીના ચિત્ત, દામ દેજે મેળવી મારા લાલ... " તજ સરિખી. બીજી નાર, દીસે નહિ ફુટડી મારા લાલ / ; ભલે ખરચ્યા, ખુબ વિત, રૂપવંતી, તું જડી મારા લાલ. શા કીધાં વચન કર, દુઃખ ના સહી શકે. મારા લાલ; થતાં અતિ ઉદાસ, સતી રૂવે ધ્રુસકે મારા લાલ. થયો છે કર્મને કેપ, વસમી વેળા પડી મારા લાલ; ' , ગુણકા કેરે. હાથ, આજે તો આવી ચડી મારા લાલ માલા સુણ સતીને વિલાપ, પત્થર પણું પીગળે મારા લાલ : ગુણકા દિલ કઠોર, તે જરી ના ગળે મારા લાલ. . દૂર કસાય ખેંચી જાય, ગરીબ જેમ ગાયને મારા લાલ - સાહી હસ્ત તે રીત, ખેંચી ચાલી બાઈને મારા લાલ. ૧૦ના
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy