________________
૧૩૮
:
.
. પ્રાણુતે પણ પાળ, મેં શીલાચાર : - અવધારી. નિજ અંતરે, થઈ મરવા તૈયાર. ૮ . . સુભટે દેડી તે ક્ષણે, સાહી ' લીધે હાથ !. . . ધીરજ દેતો તે કરે, વાત સતીની સાથ. + ૯ - તમે ગુણવતા ગેરડી સદ્દબુદ્ધિ ધરનાર * * સમય પ્રમાણે ચાલવું, વૈર્ય ધરો આ વાર. ૧૦
ઢાળ એકતાલીસસી. '
: ( રાગ-ઇણ સરોવરયારી પાલ ) વસુમતિને તે રીત, દીલાસે આપ મારા લાલ શિધ્ર જવા નિજ પુર, પંથને કંપતો મારા લાલ. ઉલંધી દીઈ રાહરથ આ પુરમાં મારા લાલ રહેશે કેમ મમ ટેક, ચિતા ધરે ઉરમાં મારા લાલ.—એ ટેક. ૧છે. વસુમતિ મતિવંત, છે ધર્મ સ્મૃતિ સારા લોલ; દેવ કેન્યા સમ દીદાર, હે ખુબસુરતી; મારા લાલ. " જોતાં સતી તણું રૂપ, સુભટ તે ચિતવે મારા લાલ કન્યા વેંચીને વિત, મેળવશું. હવે મારા લાલ. ર છે આવી પુરની મઝાર, સ્વેદનથી ઉતર્યા મારા લાલ સંગાતીને તેણી વાર, સુભટે નોતર્યા મારા લોલ આવ્યા સુભટની પાસે, વાત કહી કાનમાં મારા લાલ; કેન્યા વેંચી લાવે દામ, સમજાવ્યા સાનમાં મારા લાલ ૩ ! વસુમતિને તે વાર, લઈ આવ્યા ચૌવટે મારા લાલ; સતિ મનને પરિતાપ, કઈ રીતે ના માટે મારા લાલ ઉભી રાખી રાજપથ,, કહે પુરીજનને મારા લાલ કેન્યા અપીને આજ ગ્રહીશું ધનને મારા લાલ. ૪i