SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ - પ્રિયજનનીને વિરહ પામી, એ દુઃખમાં દીસે નહિ ખામી, . . . . કરમાણું હૃદયકમલની પાંખડી, બેઠી. ૩. પ્રલય પામી છે સુખની આશા, મુકી રહી છે દીર્ઘ નિસાસા ' ' મૃત્યુ શરણ થઈ છે. માવડી, બેઠી. ૪ || દુ:ખ દરિયામાં ડુબી બાળા, એ છે કુટિલ વિધિના ચાળા, ' થઈ સુભટતણી મતી વાંકડી, બેઠી. એ પો હતી માતપિતાને મેંઘા મુલી, સતી રહી તે દુઃખમાં ડુલી; આંસુડે ભીજી એની છાતડી, બેઠી. તે દા છુટી થવા આજીજી બહુ કીધી, અરજ સતીની ધ્યાને ના લીધી, કહે આંબાજી પડી દુઃખની રાતડી, બેઠી. જે ૭ માં છે દેહરા રૂદન કરીને રાંકડી, થઈ બેઠી નિરાશ - કઠણ હૃદયને માનવી, બેઠે છે જે પાસ. ૧ લેભા સતીરૂપમાં, અંતર ધરતે પ્રીત; ઈષ્ટ વચનને ઉચરી, બેલ્યો રૂડી રીત. ૨ માત મરી ગઈ આપની, એજ અતિ અપશેષ ભાવી મિસ્યા થાય ના, માટે તજીએ શોચ: ૩ કેમળ કાયા આપની, પૂર્ણ શશીસમ મુખ આવીને ઘર આપણે, વિસે વિવિધ સુખ. [૪] મન ગમતાં સુખ માણશું, કહીશું જીવન લ્હાણુ , શેક સકળ દૂર કરી સમજે ચતુર સુજાણ. . પ . વચન સુભટના સાંભળી, થઈ મેટી આઘાત ઉઠી તેજવા પ્રાણને, કરતી અશુપાત. . ૬ મરવું માજીની પરે, નહિ. જીવનમાં સાર, , સંથી છુટી જવા, તુર્ત તજું સંસાર || ૭ |
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy