________________
૧૩૪
દિલાસો દેતી કિકરી, કહે નંદાની પાસ . આહાર વિના શ્રી વીરને, વિત્યા છે બહુ માસ. ૧૧૫ આમંત્રણ કરતાં રહે, દાતાર ધરી ગાર; છતાં પ્રભુ હારે નહિ, નથી સમજાતો સાર. / ૧૨ . હશે અભિગ્રહ કરે, સમજાણું એ વાત; દાસીથી જાણી કરી, પામી બહુ વ્યાઘાત ! ૧૩ . તેજ વેળા પ્રધાનજી, આવ્યા ઘરને દ્વાર દિલગીર દેખી નારને, પૂછયે સર્વે સાર. ૧૪ નંદા કહે નિજ નાથને, નાખી દીધું નિશાસ; આહાર વિણ અરિહંતને, વીત્યા છે બહુ માસ. ૧૫ આજે આ ઘર આંગણે, આવ્યા તપસ્વી વીર; હાર્યા વિણ ચાલ્યા ગયા, થઈ તેથી દિલગીર. ૧૬ વનિતાને વળતું કહે, વયણે વદી સુખદાય; થશે પ્રભુને પારાગું, કરશું તે ઉપાય. ૧૭ નરવરને પ્રધાનજી, 'વંદન કાજે જાય; સુખશાતા પુછી કરી, ગુણ પ્રભુના ગાય. ll૧૮ | નંદી તેમ મૃગાવતી, ' આવ્યાં વંદન કાંજ; કરી વિનંતી થાકીયા, બેલ્યા નહિ જિનરાજ. ૧૯ આજીજી અરિહંતને, કરતા રૂડી રીત; રાજા, તેમ દિવાનને, વહરાવવાની પ્રીત. / ૨૦ વંદન કરી શ્રી વીરને, નિજ સ્થાને સૌ જાય; . . :
અભિગ્રહ જાણી આકર, ચિંતાતુર બહુ થાય. ૨૧ : : : : : : : | દોહરા છે : : તે કાળે ને તે સમે, કોશબીને રાય; અંગતના વેરે કરી, સંતાનિક સજ થાય... આ 1 0