________________
:
: ' ' : ૧૩૫
- લકર, લઈને સામટું, ઘેટું ચંપાપુર , ? પ્રબળ દળના જોરથી, હા તે હજુર -૨
દધિવાહન નાસી ગયે, ચંપાને ઠાકર - :: પાછળથી તે પુરને, લુંટે કરતા શેર... . ૩ - ઉટે ને ગાડાં ભર્યા, લુંટી વિવિધ માલ; - - - રેયત: ચંપાપુરની, થઈ છે બુરે હાલ. ૪
કઈ કેને પડખે નહિ પડતાં પુરમાં ધાડ; દધિવાહન દરબારમાં, કીધી. બહુ રંજાડ :૫
સુભટે સંતાનિકના, લુંટે... અંતઃપુર : ' ' : : રાણી ચંપાધિશની, રૂ૫ ગુણે ભરપુર. ૬
ધારણું નામ રાણું તણું, તાસ સુતા રૂપવંત; . . * : વસુમતિ તે કુંવરી, ધમેં પ્રીતિવંત. ૭ w
માત સુતા તે બહેના, નિરોગી રૂપ અથાગ રથમાં નાખી સુભટે, લઈ અનુકુળ લોગ. ૮
સુભટ પામી મહિને, કીધી બુદ્ધ વિપરીત; ન જાણે નહિ નિજ નૃપતિ હરણ કીધું તે રીત ૯ I
'સંતાનિક લઈ ફોજને પહોંચ્યો નિજને પુર 'હરણ કીધું બે બાઈનું, સુભટ થયે તે ક્ર. ૧૦ ! બંધને બાંધી બેઉને, રાખી રથ મોઝાર; કરૂણ સ્વરે રેતી થકી, ચાલી અશ્રુધાર, ૧૧ . ભીજ્યાં ભૂષણ અંગના'. સાડી પલળી જાય , , ,
પૂર્વ જન્મના પાપથી, પરવશ થઈ બે બાઈ ! ૧ર . : રાજ ગયું ચંપાતણું, પડ્યો પીચુ વિગત :
રેતી રાણી ધ્રુસકે કરે, અતિશે શોક. ૧૩