________________
૧૩૩ આત્મ સ્થાને ઉજળા, તપથી તાવે તન; _ ઘનઘાતીને કાપવા, નિશ્ચલ રાખ્યું મન. ૨૮
ઢાળ ઓગણચાલીશમી " (રાગ-મુનિવર શોધે ઈજા.) ત્રિશલામૃત ત્રિજગ ધણી, ચાવિશમા જિનરાય; પ્રતિદિને તે પુરમાં, વીર હરવા જાય. અભિગ્રહ છે આકરે, દાયક' થાય નિરાશ; , આહાર વિના શ્રી વીરને, વીત્યા છે ચોમાસ. ૨ અનુક્રમે વીર એકદ, આવ્યા સચીવને ઘેર; નંદાએ નિરખી કરી, પામી પુરણ હેર. i n આજ જન્મ લેખે થયે, આવ્યો તારણહાર, કર જોડી કરે વંદના, વીરને વારંવાર. ૪ શાક પાક પકવાનને, સુખડી વિવિધ જાત હારાવું મુજ હસ્તથી, પય મીસરીને ભાત. ૫ આમંત્રણ કીધું. છતાં, વીર પાછા વળી જાય; '
કરે ઉહાપે કામની, દિલ રહ્યું. દુહવાય. ૫ ૬I ; અરે અભાગી આતમાં, પૂર્વે કીધાં પાપ; }
લાભ ગયે છે હાથથી, કરતી બહુ સંતાપ | ૭ * દીર્ઘ નિશાસા નાખતી, શોચે વારંવાર
અશ્રુ દેખી આંખમાં, દોસી કહે તે વાર. ૮,
પ્રબળ પુન્ય છે આપના જગમાં મેરૂ સમાન - છતાં દુઃખ શાને થયું, ટાળો. શંકા સ્થાન. | ૯
નંદા અચ્છ નાખતી, કહે વીરની વાત - અશન ન લીધું સુઝતું, એજ થાય ઉત્પાત. મે ૧૦
'