SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ રાસર ચંચામાં ઈદ્રપદ પામી, કર્મો કરી મેં સુમતિવામી; : : : ' . . . . . . . . . . અચિંત્ય. ૧૨ ઈંદ્રને હણવા કુમતિ કીધી, ને સર પ્રભુજી આપની લીધી; ' , ' . . અચિંત્ય. ૩ કમર કસીને સબળ સંગાથે, ફાવ્યો નહિ હું કેઈજ વાત - * અચિંત્ય ૪ો કેપ કરી ઈંદ્ર વજી જ છોડ્યું, આપ પ્રતે મેં ચિત્ત જ જેડ્યું, છે , " અચિંત્ય.. પI શરણ લીધું જો વીર તમારૂ, જીવન રહીયું તેથી જ મારૂ અચિંત્ય ૬ . ઈંદ્ર તણે ભય આપે નિવાર્યો, મિથ્યા મતથી મુજને ઉગાર્યો; અચિત્ય. | ૭ કહે આંબાજી ઢાળ મનહરણી, અમર શ્રદ્ધા થઈ ભય હરણ, અચિંત્ય. | ૮ | | દેહરા ઉપકારી અરિહંતના, કરતો બહુ ગુણ ગ્રામ, મૃત્યુલોકથી સંચરી, અમર ગયે નિજ ધામ / ૧ / સભાવિ સિંહાસને, કરી અદિશ મુખ; રામર બેઠે ત્યાં ઝૂરવા, ઉભરાતાં દિલ દુ:ખ. ૨. સામાનિક આદે કરી, દેવ તણા પરિવાર; હૈયે ધરે કહે ઈંદ્રને, કરતા સઉ સત્કાર, ૩ !! બનવાનું તે બની ગયું, અશુભ કર્મને ચગ; શેક સકળ દુરે કરી, વિલશે વિવિધ ભેગ. ૪ અગણીત દેવી દેવતા, હાજર હકમની સાથ, છે સામ તમારી ઉપરે પ્રબલ પૂન્યને હાથ. !! પ.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy