SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ , ચાર આંગુલ રે વીરથીરે લાલ, વિજ કીધું કે હાથરે, સો. અગપણે અરિહંતરે લા. ધ્યાને ઉભા જગનાથ. . એ. ૨૧ વછે સાહતાં મુષ્ટિ વાયુથીરે લાલ, કંપ્યા વીરના કેશ, સે.' અનંતગુણ ક્ષમા સાગરૂરેલા. છે પ્રભુ વેરાગી વિશેષરે..એ. ૨૨ પ્રભુ ચરણે શિર નામોરે લાલ, ક્ષમા માગી સુરરાય રે; સે. - ઈશાન દિશા પ્રતિ સંચરીરે લા. ભૂકંપાવી કહે ત્યારે.સ.એ. ૨૩ : હચમ રાતે તે વીરરે લાલ, શરણું લીધું સુખદાય સો. તેથી મુકો તને જીવતોરેલા. એમ કહી સ્વર્ગ જાય. સ.એ.૨૪ 1 ચમરે સુણ વાત ઇંદ્રનીરે લાલ, ચિંતવે ચિત્ત મોઝાર; સે. ' અદભુત શક્તિએ ઇંદ્રનીરેલા.મતો કીધે અવિચારરે.સે.એ. ૨૫ : પ્રભુ પ્રતાપે કુશળ રહ્યોરે લાલ, વાંક કીધો બક્ષીસરે; . . ભવભંજન આજે ભેટીચારેલા. ત્રણ જગતના ઈશરે સે. એકા. ર૬ - ઈદ્ર સરીખા મહાવીરનેરે લાલ, લળીલળી લાગ્યા પાયરે; સે. | ભાળી વિભૂતિ ભગવંતની રે લાલ, રીઝા અસુરને રાચરે. * * સે. એકા. ૨૭ પ્રભુ પગ તળેથી નીકળીને લાલ, થયે સુદ્ધાવંતરે . . મુળગેરૂપે વાંદે વીરનેરે લા. હર્ષ ધરી અત્યંતરે. એ. એ. ૨૮ ઉપકાર જાણી અરિહંતને લાલ, સ્તુતિ કરી ગુણ ગાય ર. એહ ઢાળ રચી આંબાઝરે લાલ, સાડત્રીશમી સુખદાચરે. - સો. એકા. ૨૯ II ઢાળ આડત્રીશમી રાગ-સિંહાને કરે (તે ઈસ તન ધનકી ન બડાઈ) અચિંત્ય વિભૂતિ વીર તમારી લીધો પ્રભુજી સુજને તારી - અચિત્ય વિભૂતિ વીર તમારી. એ ટેક ૧
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy