________________
૧૨૮ અસુર જાતિને એ આવીરે લાલ, છે ચમરા બલીહીરે સો તુત હણે એ દુષ્ટને લાલ, વો પ્રહાર કરૂં ક્ષણ - '
સોએકા. ૧ર..! પુરંદરે પુરણ કેપથી લાલ વજી છેડયું તેણી વાર સો. હજારે અગ્નિ જવાલા છોડતું રે લાલ, વજ આવ્યું ભર્યકાર,
. . એકા. ૧૩ થર થર કર્યું જેમાં કાળજુંરે લાલ, નિચે મસ્તક થાયરે; છે. હાહા હણશે વજ આ ક્ષણેરે લાલ, ભયથી નાઠે નીચે જાય,
' સો. એકા. ૧૪ * દીર્ઘ દેહને સંકેલતીરે લાલ, કાપી રહી છે પંથેરે; સે. વજ આવે છે પેઠે વેગથીરે લાલ, કરો ચમરના અંતરે;
સે. એકા. ૧૫ છે બળહીણે છતાં મુજનેરે લાલ, હણવા આવ્યે આ સ્થાન . એમ વિમાસી પુરંદરે રે લાલ, મુકી જોયું અવધિજ્ઞાનરે;
સે. એકા. | ૧૬ શરણું લીધું એણે વીરનુંરે લાલ, જઈ છુપાશે પ્રભુ પાસરે, વજ છુટેલું મમ હસ્તથીરે લાલ, તેથી થશે વરને ત્રાસ
સો. એકા. / ૧૭ છે ઇંદ્ર ધાયા ઉર ધારીનેરે લાલ, વજા ગ્રહવાને કાજ સો. ચમર આવી કહે વીરનેરે લાલ, પ્રભુ રાખે મારી લાજ રે.
સે. એકા. ૧૮ શરણે આવ્યે હું આ ક્ષણે રે લાલ, દેશે મુજને અભય દાન, સો: જીવન આશા હું હારી ગયોરે લાલ, કૃપા કરે ભગવાન
સે. એકા. | ૧૯ મૃત્યુ ત્રાસે ચામર ધ્રુજતેરે લાલ, છૂપાણે પ્રભુ પગ હેઠ; સે. ઇંદ્ર આવ્યા પાછળ વેગથીરે લાલ, છે સર્વ રીતે જે શ્રેષ્ઠરે.
સે. એકા. ૨૦