________________
૧૨૭
'ત્રિછાલકે ત્યાંથી આવીરે લાલ, અસુર, તણે સરદાર સો. અસંખ્ય દ્વીપને સમુદ્રનેરેલાલ, ઉલંડ્યા તેણુ વારરે સે. એકા. ૨૪ સુસુમાર પુરે આવીરે લાલ, બીરાજે જ્યાં ભગવંતરે સે.
સ્તુતિ કરી મહાવીરનીલાલ, વંદન કીધું અંતરે સે. એકા.૩ - હસ્ત જેડી ભગવંતને લાલ, કહે અસુરને રાયરે; સો. પ્રથમ સ્વર્ગના ઈદ્રનેરે લાલ, હણવા જાવું છે ત્યારે સે. એકા. ૪ શરણું હે પ્રભુ આપનુંરે લાલ, વિઘો દરે જેથી થાય સે. એમ કહી શરણું ગ્રહીરે લા. અગ્નિ દિશા પ્રતિજારે, સો. એકા. ૫ - તણે રૂપ કીધું બિહામણું રે લાલ, જ્યોતિષી પામ્યા ત્યાં ત્રાસ; સે, સિંહનાદે, કરતો ગર્જનારે લાલ, ફેડને જાય આકાશરે
. એકા. ૫ ૬ ગાજવીજ કરતે થકેરે લાલ, ધરતો છેષ અપાર સો.. ફલીહ રત્ન ઉછાળતોરે લાલ, પહે સ્વર્ગ મઝાર
સે. એકા. ૭ સુધર્મા સ્વર્ગે પમવેદીકારે લાલ, ઠવ્યા તેના પર પાય; સે. ઇંદ્રસભાના દ્વારે પાટમારે લાલ, કીધા પ્રહરણે ઘાય;
. એકા. ૮ ફલીત રત્નના પ્રહારથી લાલ, ગાજી રહ્યા તે પ્રદેશ સો નિષ્ફર શબ્દ ઈંદ્રને કહેરે લાલ, ધરતે અતિશે શ્રેષરે..
છે. એકા. ૯ : હણ નાખું શક તુજનેરે લાલ કરી શસ્ત્રના પ્રહારરે સે. સ્વાધીન કરૂં સતાહરીરે લાલ, ઈંદ્રાણુઓ આ વાર
આ સે. એકા. ૧૦ અંગ રક્ષકને સામાનિકેરે. લાલ, સર્વે થશે માન ભેગરે છે. ' શકઈંદ્ર જોતાં જ્ઞાનમારે લાલ, ક્રોધ વ્યાપે. તેને અંગરે .
સો. એકા. ૧૧ : .