SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ . આપ અમારા ઈંદ્ર છે, ભુવનપતિમાં જેમ; . : સર્વ સત્તાધીશ સ્વર્ગને, શક: ઇંદ્ર છે તેમ. એ ર૭. અનંત ઇદ્ર સ્વર્ગે થયા તેમ થયા આ સ્થાન; . . ! ગયા ન હણવા તેહને, આણું મન અભિમાન. ૧ ૨૮ અથાગ શક્તિ એહની, છે તે સિંહ સમાન; જતી કરે એ વાતને, રહે આપનું માન. ! ૨૯ . હેતુને ન્યાયે કરી, હિતકર કીધાં વેણુ , .: છતાં ચમાર સમજ્યો નહિ, ઉલટા માન્યા કેણ. | ૩૦ એ ચમરે બીજા બધા, બેસી રહે બલહાણ . હું તો તુર્તજ તેહને, કરીશ જઈને ક્ષીણ / ૩૧ ! " એમ કહેતાંની સાથમાં, ગ, આયુધ શાળ;. ફલીહ રત્નને હાથમાં લીધું તે તત્કાળ. ૩ર ચમર વિચારે અંતરે, નિષેધે પરિવાર, . - શરણું તો મટાતણું, લેવું તે હિતકાર છે ૩૩ નિશ્ચય દિલમાં ધારીને, મુકયું, અવધિજ્ઞાન; સુસુમારપુરે પેખીયા, ધ્યાનસ્થિત ભગવાન. ૩૪ . એ મેટા ગીશ, છે બળવંતા વીર; - શરણું લેવા તેહનું, ચાલ્યો ઈંદ્ર સધીર. ૩૫ . ઢાળ સાડત્રીસમી - ( રાગ–તુજ આગળ શી કહું કનૈયાલાલ ) એકાએકી ત્યાંથી સંચર્યો લાલ, હસ્તે ગ્રહી હથિયાર - ભાંગીલાલ, આ તિબિછકટ પર્વતેરે લાલ, શિધ્રગતિ કરનાર સી. એકાએકી ત્યાંથી સંચરે લાલએ ટેક ૧.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy