SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ - ચોથે ખાને જે રહ્યું, પડઘાની ઝાર. ! એ અશનનું પારણું, કરતો તે નિરધાર. ૧૫ / ૧ કરતાં કરણી આકરી. થયાં. સંવત્સર બોર; ભાવી અનિત્ય ભાવના, કીધે ત્યાં સંથાર. ૧૮. ત્રીશ દિવસ પુરણ થતાં, કીધે ત્યાંથી કાળ; ૨ ચમચંચ વિષે, અસુર તણે પ્રતિપાળ, . ૧૭ અસુરાપીશ પદ પામી; પામ્ય વંછિત ધામ; ' . - દેવશય્યામાં ઉપજે, અમર ઈદ્ર છે નામ. તે ૧૮. - ચેસઠ હજાર જેહનો, સામાનિક પરિવાર, કે ભુવનપતિમાં દીપ, પામ્ય ચિતિત સાર. ૧૯ જન્મ થતાંની સાથમાં, પેખે ઉર્ધ્વજ લેક; - દીઠા પ્રથમ સ્વર્ગમાં, માની ના શેક. ૨૦ || સુધમાં સુરલોકમાં, સભા સુધી સાર; ': સિંહાસનની ઉપરે, દિવ્યદ્યુતિ ધરનાર. | ૨૧ . . શક ઇદ્ર છે સુરપતિ, સ્વર્ગત અધિરાજ | -ઉદ્યોત કરી દશ દિશમાં, શોભે છે સુરરાજ. . રર | - વિલેકીને નિજ ઉપરે, વ્યાપી અંતર રીસ, 'કહે સામાનિક સુર, અસુર તણે એ ઇશ. / ૨૩ . - મરણ ઈચ્છક મુજ ઉપરે, થઈ બેઠા સરદાર; હિણી કાઢું હું તેહને, જઈ સ્વર્ગ મેઝાર. . ૨૪ શું બેઠા બળીયા છતાં, થાઓ તુર્ત તૈયાર હણી શકને શસ્ત્રથી, કરશું નિરાધાર. . ૨૫ કોધા કરી આખડી, દીધો એ આદેશ : - સામાનિક વળતું 'કહે, કરતાં અરેજ વિશેષ. . ૨૬
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy