SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ દેતાં દિલાસે ઇદ્રને, ચિત્ત થયું છે શાંત; રહેવિદે સર્વદા, અસુર તણો તે કાંત... ૬ - સપરિવારે એકદા ચમર - ચંચનો રાજ; હું : વીર પ્રભુજીની આગળે, આ દર્શન કાજ ૭ માનથી ઉતરી કરી, મર્થિક અદ્ધિવંત, ' ' ' - સ્તુતિ કરી ભગવંતની, વાંદે ધરીને ખંત. ૧.૮ છે . વંદન કરી મહાવીરને, આવ્યા નિજને સ્થાન પર . સમકીત રૂપી રત્નની પ્રાપ્તિ થઈ પ્રધાન. II લેશે અમર ચવી વિદેહમાં, મનુષ્ય થશે ધિમંત; ; ; કે સંયમી થઈ થશે કેવળી, કરશે ભવને અંત. | ૧૦ | પંચમ અંગે જાણજો, અમર ઇંદ્ર અધિકાર; “ . પદ્ય રચના ત્યાં કરી, કીધે કિર્ચિસાર ૧૧ , અનવર શરણે જે જશે, તે પામે ઉદ્ધાર; સુસુમાર નામે પુરથી, વિરે " કર્યો વિહાર. ૧૨ ગામ નગરને પુરપ્રતિ, વિચરતા જિનરાજ રહે ઉપવાસી ધ્યાનમાં, કર્મ અપાવા કાજ. - ૧૩ ચંદનબાળાને અધિકાર . એકદા પ્રભુજી આવીયા, જ્યાં કેશબીપુર સંતાનિક તે પુરને, છે પ્રતાપી હજુર ૧૪ | વિશાલાપુર પ્રજાપતિ, નામે ચેટક ભૂપ; તાસ સુતા મૃગાવતી, પર છે તે નૃપ ! ૧૫ / ધરણી સંતાનિકની, ધર્મ પ્રીતિવંત : ' મૃગાવતી ધન્યત સતી, પ્રભુ ભક્તિ અત્યંત. ૧૬ : - ( -
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy