________________
- ૧૨
તેમ તમારા નાથજી, થશે કોડ કલ્યાણ " તજી જગતના તાપને, પામે પદ નિવણું. ૧૮.
ગતદિનને ઉપવાસ છે, ભક્ત જમે પ્રાણેશ; અબળા તે અરજી કરે, શું કહીએ વિશેષ. ૧૯
કરગરતી કાંતા તણું, અરજી ઉરમાં ધાર; . છરણે કીધું પારણું, ધન્ય ધમી અવતાર | ૨૦ | ઢાળ છત્રીશમી
: : ( રાગ-આદર છવ ક્ષમા ગુણ). . પારશ પ્રભુના શાસન દીપક, છે મુનિ ગુણે મહંતજી; ગામ નગર ને પુર સનીવેશે, શિષ્ય સંગે વિચરંતજી;'
પારશ પ્રભુના શાસન દીપક. એ ટેક | ૧ | ઉગ્ર પણે જેણે તપ તપીને, ઘનઘાતી દીધાં ટાળીજી. તેથી થયા છે કેવળ જ્ઞાની, રહ્યા કાલેક ભાળી જી. પા. મારા એકદા સમે તે વિહાર કરીને, વિશાલાપુરની બહારજી; થયું સમવસરણ સર્વદશીનું, ઉપવનની ઝારજી. પા. ૩ પુર પ્રજાવૃંદ જાણ થયેથી, દર્શન કરવા જાય છે; ' મહિપતિએ આવી સપરિવારે, વાંધા જ્ઞાનીને પાયજી. પા. ૪ દિદાર કરી નૃપ પ્રસન્ન થયેથી, બેઠે મુનિની હજુરજી, જીરણ શેઠ પણ આવ્યા બગીચે છે ધમેં પ્રીતિ ભરપુરજી. પાપા સકળ સભાને ત્રિકાળ દશી, તત્ત્વતણે બાધ આપે છે, અજ્ઞ જનેને જ્ઞાન કરાવી, ધર્મ ધ્યાનમાં સ્થાપજી. પા. દા પ્રતિબંધ તે પુરણ થયેથી, પ્રશ્ન કરે મહિપાલજી; પુરણ શેઠે શ્રેષ્ઠ દાન દીધું, તે લાભ કહે કૃપાલજી. પા. શાળા નૃપતિ તણું તે અરજ સુણીને, વાત કેવળથી જાણજી, કેવળી કહે તમે સુણે રાજાજી, સ્થિરતા મનમાં આજી. પા.