________________
અરર કર્મ કેવાં હશે, ભેટયા”. નહિક ભગવાન : જિમવર સરખા દેવને, દીધું નહિ મેં દાન : ૬ t .
ધરી કપાલે હેસ્તને, ગદગદ બેલે વાણું : - પુણ્ય હણે માનવી, મળી ન સુજને લહાણું - ૭ /
કર્મહીંણા કમી થઈ ભલે જાનમાં જાય ? - પંગતમાં બેઠે છતાં, લુખી પીંડજ ખાય. ૮ મુજને પણ તેમજ થયું, અશુભ વિધિને વેગ; ભાગ્ય વગર પામ્યો નહિ, પરમ પાત્રને જેગ. ૯, જીરણ પુરણ દ્વારે ગયે, ભેટયા નહિ ભગવંત પુર મધ્યેને બાહિરે, ઢંઢે ધરીને ખંત. ૧૦ ખબર મળી પુર લેકથી, વીરે કીધ વિહાર જીરણે જાણી વાતને, દિલગીર થાય અપાર. ૧૧ આશા તજી અરિહંતની, આ ગ્રહ મોઝાર; અશ્રુ વહેતાં આંખથી, પેખે ઘરની નાર. ૧૨in દિલાસો દેતી કાંતને, જેડી સુગ્ગજ હાથ; . ' સુખ દુઃખમાં સંવિભાગિણી, હાજર છું હું નાથ. | ૧૩ . હિંમત ધરી હેડા વિષે, મનને રાખો શાંત ''
જોતાં તમારી ભાવના, ધમી તમે છે કાંત. ૧૪ * દાન શીલ તપ ભાવના, એ છે ચાર નિધાન; *
ત્રણ કાળમાં જાણજે, અન્ય ન ભાવ સમાન. ૧૫ * તપ શીયળને દાન છે, જગત મધ્ય પ્રધાન ભાવ થકી ત્રણ દીપતા, નહિતર પંગુ સમાન. ૧૬ જેણે ભાવી. ભાવના, દેવા પ્રભુને દાન તરી કરી ભવ ઘને, પામ્યા અમર વિમાન. | ૭ |