SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ દિવ્યા દેવ વાન્તરે ગગને વાયાં, સુષુતાં વિસ્મયકાર૭; અહે। દાન દીધુંરે વીર ભગવંતને, ધન્ય શ્રેષ્ઠી અવતારજી. પ્રભુ ૧૧ ગુણગ્રામ કરેરે રહી આકાશમાં, સુરવા તે વારજી; પુરપતિ આવ્યારે પુરણુ દ્વારમાં, સંગે લઇ પરિવારજી. પ્રભુ. ૧૨ ભવ્ય રિદ્ધિ દેખીરે કહે નૃપ શેઠને, ભેટયા ખરે ભગવાન, ભક્તિભાવથીરે પ્રભુ પ્રતિલાલીયા, શાનું દીધું તમે દાનજી. પ્રભુ: ૧૩ પુણે વિચારીરે કરી કુડી કલ્પના, કહે સુણે! મહિપાલજી; ઉપવાસ મારેરે હતા ગતઢિનને, નિપજ્યા ભુક્ત રસાલજી. પ્ર.૧૪ પારણું કરવારે બેઠા જે સમે, ત્યાંતે પધાર્યાં વીરજી; અતિ ઉત્સાહેરે તપસ્વી વીરને, વ્હારાવી મેં ખીરજી. પ્રભુ. ॥૧૫॥ તે દાન પુન્યથીરે રીઝયા સુરવા, વર્તાવ્યે જયકારજી; પુરણ વચનારે સુણતાં ભૂપતિ, રીઝા પારાવારજી. પ્રભુઃ ॥૧૬॥ કરતા પ્રશંસારે નૃપતિ શેઠની, નિજ ઘરે તે જાયજી; આંખાજી મુનિએરે સંખ્યા પાંત્રીશમી, ઢાળ રચી સુખદાય૭. પ્ર.૧૭ || દાહરા || ચાર સાસને પારણે, પ્રભુ પધાર્યા ઘેર; પુરણે ન કીધુ પારખું, એ મેાટી અંધેર. 11-9 11 પ્રભુજી આવ્યા આંગણે, કીધું નહિ સન્માન; ફ્રુટલ કર્મીની કિંકરી, દીધું ઉડનું દાન ।। ૨ ।। ચોમાસીનું પારણું, પુરી વિશાલાપુર; વિહાર કરી અરિહંતજી, ગયા અન્યત્ર દૂર. ઉત્કૃષ્ટા ભાવે કરી, જીરણુ ઉભા ઘર દ્વાર; ભાવે પ્રભુની ભાવના, સુશ્રદ્ધા ધરનાર. 11811 ત્યાં તે તેણે સાંભળ્યા...દુભીના અવાજે; તપરવી વીરનું પારણું, થયું અન્યત્ર આજ. હું ॥ ॥ ૩ ॥
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy