________________
૧૧૯
પથ નિહાળી પુરા, જીવે વીરની વાટ; આવ્યા નહિ અરિહંતજી, એમ કરે, ઉચ્ચાટ ॥૬॥ ઢાળ પાંત્રીશમી ( રાગ–અરણિક : મુનિવર. ) પ્રભુજીને પારણું રે છે ચઉમાસનું, આવ્યા નહિ અહીં ધીર; હજી ઉપવાસેારે હશે શું વીરને, અહુ ચિંતા ગંભીરજી. પ્રભુજીને પારણુ રે છે ચઉમાસનું. એ ટેક. ॥ ૧ ॥ ભાવના અધુરીરે રહેતાં શેઠની, સન રહે નહિ સ્થિર; દીર્ઘ નિસાસારે નિકળે મુખથી, છુટયાં નેત્રથી નીરજી. પ્રભુ. ॥૨॥ કાર્તિક પડવેરે પ્રભુજી સંચર્યા, આા પુર મેાઝારજી, ચઉમાસ તણારે વીર ઉપવાસીયા, ક્રૂરે ઘરઘર દ્વારજી, પ્રભુ, ગા વિશાલાપુરમાંરે દીસે દીપતા, પુરણુ શેઠ છે નામજી; પુર મધ્યે ફરતાંરે વીર ભગવતજી, આવ્યા પુરણને ધામજી. પ્રભુ: ૪ પુરણુ મિથ્યાીરે તેણે ન જાણીયા, દ્વારે ઉભા ભગવાનજી; પુરણે ન કીધું તપસ્વી વીરનું, ચેાગ્ય રીતે સન્માનજી પ્રભુ. ॥૫॥ દાસીને તેડાવીરે કહે તે શાનમાં, ભિક્ષુકે રાખ્યું છે દ્વાર; અશન વધેલુંરે તેને આપજે, પથે પડે નિરધારજી. પ્રભુ ॥ ૬ ॥ પુરણુ વચનેરે દાસી સ ́ચરી, ગઇ ગેહ મેઝારછ તુ ખાકુલારે લઇ તે કિંકરી, દ્વારે આવી તે વારજી. પ્રભુ. ગા કર પસારીરેલીએ તે ખાજુલા, ત્રણ જગતના ઈશજી; તુચ્છ અન્ન જાણીરે પ્રભુજી તેપ્રત્યે, આણે નહિ મન રીસજી, પ્ર.૮ કર પાત્રમાંથીરે કરે ત્યાં પારણું, ક્ષમાવત ભગવ તજી, અમર ભુવનેરે અમર તે ક્ષણે, રીજ્યા છે અત્ય તજી. પ્રભુ. ne દિનારની વૃષ્ટિરે કીધી પુરણુ ઘરે, સાથે સુગંધી નીર; પંચરગી પુષ્પારે દેવે વરસાવીયાં, તેમ વર્ષાવ્યાં ચીરછ. પ્રભુ. ૧૦
: