________________
૧૧૮ દેહ ચિંતા નિવારવા પુરથી જાયે દૂર,
રણુ શેઠ વળતા વળી, આવ્યા વીર હજુર. | ૭ મંદિર તણ પ્રદેશમાં, ઉભા છે અરિહંત, ' નિશ્ચલ ' દષ્ટિ જેહની, નાસાચ્ચે રહેત. ૫ ૮.
ભાળી એ ભગવંતને. પડી પંડી લાગે પાય : પાઠ તિખતો ઉચચરી, ગુણ પ્રભુના ગાય. ! ૯ ! . અંગે પાંગ નીરખી કરી, જાણ્યા એ જિનરાય પુનઃ પુનઃ વંદન કરે, હૈયે હર્ષ ન માય. | ૧૦ ||
અશનાદિ મ્હારાવવા, અરજ કરે કર જોડ; ' ' : પ્રભુ પધારી આંગણે, પુરો મુજના કોડ. ૧૧ ! ઢાળ ત્રિીશમી તે કહી, ચાલતે આસુ માસ; આંબાજી કહે છરણે, ભાવના ભાવી ખાસ. | ૧૨ .
- દોહરા છે. કરી વિજ્ઞપ્તિ વીરને, શેઠ જાય નિજ સ્થાન; તે અરજી કરી પણ આજ તે, ભેટ્યા નહિ ભગવાન. ૧૪
એમ પ્રતિદિન ભાવના, ભાવે રૂડી રીત : છેઆશા મેરૂ જેવડી, હોરાવાની પ્રીત. | ૨ |
દિન ગણતાં પક્ષે ગયાં, વીત્યા ચારે માસ : અશનાદિ પ્રતિલાલવા, વધી છરણને આશ. ૩
ભાણે ભેજન ભાવતા, પીરસે પરણી નાર, ! શેઠ જુવે છે વાટડી, વીરની વારંવાર. ૪
પલકે પાઘડી અંતરે, પધારશે જીન ભાણું; . . પ્રતિલાલી ભગવંતને, લહું. જન્મની લ્હાણ. . પ .