SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 5 .કા .. .' ', ' અવધે કરી. અવલોકતાં, પ્રથમ વર્ગના રાય : દીઠા ત્યાં તો દીપતા, વીશમાં જિનરાય. ૨૩ !' ઉત્સુક થયું સુરરાજનું, ને દર્શન કાજે ચિત; . - કીધી તૈયારી તુર્તમાં, પૂર્ણ ધરી મન પ્રીત. . ૨૪ બેસી વિમાને સંચર્યા, કીધો પંથને અંત". સ્વપરિવારે આવીયા, વિચરે જીયાં ભગવંત. ૨૫ તા. ઝળહળતા વૈમાનને, ઝુકાવી આકાશ ઇંદ્ર આવ્યા ભૂમિળે, વીર પ્રભુની પાસ. ૫ ૨૬ જાણ થતાં સહુ પુરિજન, મન મન વિમય થાય નરનારી ટેળે મળી, આવ્યા વીર છે ત્યાંચ. ર૭ !' દાન દેનારી વીરને, ગોવાલણ ગુણવંત; . . મહીલાઓના છંદમાં, નીરખે ધરીને ખંતો ૨૮. હજારે સંગે સુરવરે, પરિઓ સહ પરિવાર, જોતાં વિભૂતિ ઇંદ્રની, માનવ મન હરનાર ૨૯ . નીલમને હીરા જડે, ઝળકે જેને તાજ. . " ઘણું ઘરેણાં પહેરીયા, છે સ્વર્ગનો રાજ. એ ૩૦ . અતિ ઉત્સાહ વીરને, પડી પડી લાગે પાય; ભરી સભામાં સુરપતિ, ગુણ પ્રભુના ગાય. ૩૧ . . . ઢાળ તેત્રીશમી . ' રાગ-સેનાનું સ્વરૂપ જોઈ મન લલચાવેરે (મુનિને વિયોગે મિત્ર હરણ.) : ધન્ય ધન્ય વીર પ્રભુ ધીરજ તમે ધારીરે, - ધીરજ તમે ધારી પ્રભુ સહ્યા દુઃખ ભારીરે, ધન્ય ધન્ય વીર પ્રભુ ધીરજ તમે ધારી-એ ટેક. . "
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy