________________
સંસારના સુખે છેડી, ઉગ્ર પંથે ચાલ્યા કર્મ અરિ દૂર કરવા, મદ આઠે ગાળ્યારેધન્ય. . ૨ ભ્રમરોના વૃંદે આવી, ડંસ બહું દીધારે, સુગધીના લેભે કરી, રક્ત તેણે પધારે. ધન્ય. ૩. પુરપ્રતિ જંગલમાંહી, એકાકી વિચરતારે તિરસ્કાર શબ્દ સુણ, ક્ષમા ઉરે ધરતા રે. ધન્ય. ૪ શૂલપાણે દેવે દીધું, દુઃખ અતિ અંગેરે; પ્રતિબંધ કરી તેને, રંગ્યે દયા રંગેરે. ધન્ય. . પ . ઉગ્ર ઝેરી ચંડકેશી, ડંખ ભારે દીધારે; તેમ છતાં તેને તાર્યો, આત્મકાર્ય સિદ્ધારે. ધન્ય. ૬ લાટ દેશે વજી ભૂમિ, લેક વસે ધીઠારે; " સંતતણું સ્વામી તમે, ક દુ:ખ દીઠાંરે. ધન્ય. | ૭ | પિઢાલપુર પાસે જઈ, ધ્યાને રહ્યા સ્વામી દુઃખ દીધાં સંગમ સુરે, રાખી નહિ ખામીરે ધન્ય. . ૮ પાપી સુર પ્રત્યે તમે, રીસ નહિ કીધીરે; જુભે જાણી જુલ્મીતણા, શિક્ષા મેં તો દીધીરે ધન્ય છે ! છ છ મહીના ભૂખ સહી, ઉગ્ર તપ કીધે ગોવાલણી ઘરે જઈ લાભ તેને દીધેરે. ધન્ય. મે ૧૦ વૈરાગની વૃત્તિ રાખી, ખંતી ચાલે પધારે દારૂણ દુઃખ સહી અંગે, કમ ચૂરા કીધારે. ધન્ય. ૧૧ અજ્ઞાની તો ગણે તમને, ભિક્ષુ ભાવે સેંઘારે; સુરપતિ સર્વને તે, પ્રાણથી છ મેંઘારે. ધન્ય. તે ૧૨ . તેત્રીશમી ઢાળમાંહિ, સુર તણે રાયારે; અરિહંત પ્રભુ તણું, ગુણ તેણે ગાયારે. ધન્ય. ૧૩ છે.