________________
૧૯
* *
*
*
દયામણ સ્થિતિને જોતાં વિરની, પ્રગટ સંગમ થાય; યુમ કર જોડી નમ્ર સ્વભાવથી, પડો પ્રભુને પાયજી. પ્ર. ૧૪ ધન્ય ધૈર્યવંતારે પ્રભુજી આપને, ક્ષમા તણે નહિ અંત;
ખ્યાતિ તમારી પ્રથમ વર્ગમાં, ઇ કીધી અત્યંતજી. નપા પત્થર દીલનેરે પાપી હું આતમા, સત્ય ન માની વાત; અનહદ દુઃખેરે આપને આપીયાં, કીધો એ ઉત્પાતજી. પ્ર. ૧૨ આહાર પાણીમાં વિઘો મેં ક્ય, ક્ષમા કરે કરૂણાલજી; એમ કહી ત્યાંથી સંગમ ચાલી રહ્યો અનાદી બાલજી. પ્ર૧૭, સંકટ પ્રભુનારે ભવીજન સાંભળી, કરે. આત્મ વિકાસ ત્રીશમી કહીરે ઢાળ આંબાજીએ, ચાલતે આસુ માસ. પ્ર૧૮ -
, , ,
, , . '
એ કહરા
.
',
' '
- ભક્તિવંત ભગવંતના, સુધર્મા સરદાર;
બેઠી છે સિંહાસને ભરી સભામેઝાર. ૧ પખ્યો ત્યાંતે આવતે, પાપી સંગમ સુરજ. :
ખ આપી ભગવંતને, બન્યો અતિ નિબ્બર ૨ સંગમને ભાલી કરી, મૂકી જોયું જ્ઞાન અધમાધમએ સંગમેં, ગણ્યા નહિ ભગવાન. ૩ ક્ષમાવંત અરિહંતને, માર્યા અનહદ માર; જુલમ કીધો જઈ જગતમાં છે તેને ધિક્કાર. ૪ો.
સંકટ જાણું વીરના, કરતા હાહાકાર; ' શિર ધુણાવી સરપતિ, ઉરે તેણુ વાર, પા