________________
૧૦૮ ત્રાસાદિ જીવનેરે પંથે નિહાલતાં, સુમતિ ગુપ્તીવતજી; પ્રભુ ઉપવાસીરે સંમતા સાગરૂ, છે સમદ્રષ્ટિનાકાંત છે. પ્રભાત. મારા વાસુક નામનારે ગ્રામ જાતાં થક, સરિતા આવી વિશાલજી વેિલુ ધગાવીરે સંગમે પંથમાં, ચાલ્યા તેમાં કૃપાલજી પ્રભાત. પારા તસ્કર વિક્રુડ્યારે બહું પંથમાં, વળગ્યા પ્રભુને અંધજી; વજન અતિશેરે થયું શ્રી વીરને દુ:ખને એજ પ્રબંધછે. પ્ર. જા ઉષીણ વેળુમાંરે ચરણે વીરના, ખુંચા જાનું પ્રમાણુઓ; અનહદ તારે દુ:ખ ભગવંતના, પીગળી જાય પાષાણુજી. પ્ર. ૫ આતમ સ્થિરતારે જેણે આદરી, છે છકાયના પીરજી અતિ પરિશ્રમેરે પગ ઉપાડતા, આવ્યા નદીને તીરછ. પ્ર. ૬ ઘોર પરિષારે સહતા પંથમાં આવ્યા વાસુક ગામજી; પારણું વહેરાવારે વીર ભગવતજી, ફરતા ઠામઠામજી. પ્ર. rણી આહાર દાતારે દેતા વીરને, સંગમેં કીધે પ્રપંચજી; અચિત સંગાતેરે સચિત દ્રવ્યને, કરી દેખાડે સંચજી. પં. ૮ના ઘર ઘર ફરતારે ત્રણ ઉપાસીયા, અલાભ સઘળે થાય; આહાર વિનાનેરે તે દિન વીતીયા, રજની રહિયા ત્યાંયજી. પ્ર. ૯ ત્યાંથી પ્રભાતેરે પ્રભુજી સંચરે, અન્ય પુરપ્રતિ જાય; ગોચરી કરવા ફરતા ગામમાં, ફાસ્ક મલે ના ક્યાંયંજી.પ્ર૧૦ આહાર વિનાના શ્રી મહાવીરને, થયા ઘણું ઉપવાસજી; દુિઃખે અતિશેરે દીધાં સંગમે, થવા આવ્યા છ માસ. પ્ર. ૧૧ દુર્બલ દીસે રે વપુ શ્રી વીરનું, જોતાં કરૂણ સ્થાન છે; મન તથાપિરે દુર્બલ ના થયું, તપસ્વી છે ભગવાનજી પ્રારા નિષ્પર મનને રે સુર એમ ચિતવે, દુઃખ દીધાં અનેક કોઈ ઉપાયેરે કષ્ટ આપતા, તજે નહિ એ ટેક. પ્ર. ૧૩