SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ચટ ચટ ચટકા મારતી, અંદર પેસી જાય; કીડી કાળા નાગથી, થઈ ઘણી દુઃખદાય ! ૧ર છે રક્ત તણા બિંદુ દવે, ડસતી જે જે સ્થાન સહી શકે એ વેદના, એકજ શ્રી ભગવાન. આ ૧૩ છે ' દુહા વેદ વેદતા, કંપ્યા નહિ જબ વીર ઉપગે અવલેતાં, દ્રઢ જાણ્યા તે ધીર. ૧૪ of - - - નાના મોટા વીરને, પરિષહ દીધા વીશ; સહતાં સર્વ સંકટો, ડગ્યા નહિ જગદીશ. ૧૫ / કનક કસોટી પામતા, ઝળકી ઉઠે જેમાં પડતાં પરિષહ વીરને, થયું આત્મનું ક્ષેમ. ૧૬ ઢાળ ભલી વીર રાસની, જુગતે કીધી જેડ, આંબાઈ કહે સુણતાં, ખપે કર્મની ફોડ. ૧૭ ૫ ... || દાહરા. .. - " . : : જખમ રૂઝાવી વીરની, સાજી કીધી કાય; . હજી તજી. ના દુષ્ટતા,.. સંગમ છે દુઃખદાય.૧ - રજની જતાં રવિ ઉગિ, વીરે કીધ વિહાર; - સંગમ પિતે ચિંતવે, નિજ અંતર, મોઝાર, જે ૨ છે . હજુ ન જાવું સ્વર્ગમાં, લે એને અંત, 2. પીઠ ન છેડે વીરની, પાપી છે એકાંત. ૩ . ઢાળ એકત્રીશમી , ' : ' (રાગ–અરણિક મુનિવર ) '. પ્રભાત થયેથી રે પ્રભુજી સંચય, પંથ કાપે થઈ શરજી. - પાછલ ચાલ્યા છે રે સુર જે સંગમે, કરી વજા સમ ઉરજી. પ્રભાત થયેથી પ્રભુજી સંચર્યા–એ ટેક . : : : : | દોહરા છે કે
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy