________________
tot
સંગમે પ્રભુને કરેલા ઉપસર્ગનું વર્ણન ઢાળ ત્રીશમા
( રાગ–મુનિવર શેાધે ઇરજા.)
વીણું અપરાધે વીરને, દીધું ભારે દુઃખ; વજ્રા યના દેવતા, અન્યા ખરે વિમુખ જોતાં વીરની સ્થિરતા, પામ્યા નહિં એ પાર; હસ્તી રૂપને પરહરી, થયા સર્પ તૈયાર લેાચન જેનાં લાલ છે, દંત કરવતની ધાર; વેગે આવ્યે વીરપે, હેરવા જીવન સાર ચડયા શરીરે વીરને,
કરા કાળા નાગ;
ભક્ષ. ॥ પk
વીંટાયા ગ્રીવા વિષે, “ લઈ અનુકુલ લાગ. ॥૪॥ મુખથી વાલા છુટથી, મળે સમીપનાં વૃક્ષ; ડસ્યા પ્રભુની છાતીએ, કરવા તેના ભક્ષ. છાતી વીદારી વીરની, ચાલ્યા રૂધિર પ્રવાહ; દારૂણ દુઃખ ઉપજાવીને, મનમાં માને વાહ. ॥ ૬ ॥ દુ:ખ દેખી ભગવંતના, પીગળે હૃદય કઠાર; પાપી સુર પીગળ્યે નહિ, કરતાં કર્મ જ ધાર છ અંગઉપાંગે વીરને, દીધા તિક્ષણ દેશ; અધમાધમ છે. સોંગમા, દયા ન દીલમાં અંશ. ॥ ૮॥ ધીરજ જોઈ ભગવંતની, સુર અન્યા તે રક; • વીંછી અહુ વિકોવીયા, દેવા વીરને ડંખ. દીઘ વીંછીના પુષ્ઠ છે, ઉજલી એની આર; ་' ક્રોધાવેશે વીરને, માર્યો કટક માર. ॥ ૧૦ ॥ વજ્ર સુખી કરી કીડીયેા, ડસવા વીરને અગ સંકટ સહીને આકરાં, રાખ્યા સ્થિરતા રંગ ॥૧૬ ॥
や
'
॥ ૧ ॥
॥૨॥
॥ ૨ ॥
॥ ૩ ॥
'હું
મેં