________________
૧૧
અત્રીશમી
:
છે.
ઢાળ બત્રીશમી
.
.
(રાગ-હવે મને હરિ નામશું ને લાગ્યો. ), વીર ધીરજની મેં ખ્યાતિરે કીધી, શ્રદ્ધા આણું નહિ ઉરે, દુ:ખ દીધાં અતિ વીર પ્રભુને, પાપી સંગમ સુરરે. ભાગી સુણજે પ્રભુ તણું બલીહારી, સહ્યાં છે સંકટ ભારીરે
" સોભાગી સુણજે–એ ટેક. ૧૫ પિશાચને રૂપે નિષ્ફર દેવે, ખડગ તણો માર માર્યો શાલનું રૂપ કરી પ્રભુને, ઉગ્ર નખે વિદાયરે: સોભાગી.iારા માતંગ બનીને ઉંચે ઉચછાલ્યા, દંતશલે જેણે ઝીલ્યા; નાખી પૃથ્વીપર વીર પ્રભુને પગતળે બહુ પીત્યારે... ૩ ઝેરી હળાહળ સર્પ બનીને, ડંસ પ્રભુને દીધા, વિક્રય કરી તેમ રૂપ વીંછીના, ઉપસર્ગો અતિ કીધારે. સે. ૪ કીડી કરડાવી નિર્દય રીતે. વા. મુખી પ્રભુ અંગે; અગણિત કષ્ટ સહી લીધા, વિરે વૈરાગને રંગેરે. સો. પા પાથરી પંથમાં વેલું ધગાવી, તસ્કર થઈ દુખ દીધું ક્ષમા સિંધુ શ્રી વીર પ્રભુએ, સમભાવે સહી લીધું. સે. માદા છ માસ સુધી દુઃખજ દીધાં, અધમાધમ તે સુરે ઘર પરિષહા પ્રભુના પેખી, ચિંતા હદયને ચૂરેરે. સો. પ્રા સુર સભામાં પ્રભુજી માટે, ઇંદ્ર અતિશે રે, શકાતુર જાણી સુરપતિને, દુઃખ વ્યાપ્યું સર્વ ઉરેરે. સો. દ્રા સામાનિક આદિ મર્ષિક દેવ, દલાસો ઈદ્રને આપે કળંમુખે સુર સંગમ પાપી, કોધ તે પ્રત્યે વ્યાપે. સે. પલા વીર પ્રભુ માટે ઈદ્ર સરિખ, ચિંતાતુર થયાં ભારી; સુનિ બાજીએ ઢાળ રચી છે, રિબંદર મઝારી રે..૧૦