________________
. .
.
૧૦૩.
વર્ષાઋતુ તે વીત્યા પછીરે લાલ, કીધે પ્રભુએ વિહાર; સે' પુર બાહર પાડા વિષેરેલાલ, કીધે જ્યાં આહારરે..દશ.. સારા - પંચ દ્રવ્ય ત્યાં પ્રગટ થયાંરે લાલ, વતી રહ્યો જયકારરે, સે. વીર પ્રભુત્યાંથી આવીયારે લાલ, મલેચ્છદેશ મઝાર સો.દશ..૩ પ્લેચ્છ જનોએ મહાવીરનેરે લાલ, અનેક દીધાં છે દુઃખ; સે. કુકર ડરતાં શ્રી વીરનેરે લાલ, કીધું નહિદીન મુખરે. સે. દશ.કા અડેલ વૃતિ રાખી કરીરે લાલ, વિચરે શ્રી ભગવંતરે સે. અનેક આપદ અંશે સહેરે લાલ, ખંતી ધ રાખી અંતરે.
-
સો. દશ. એકદા પ્રભુજી આવીયારે લાલ, પેઢાલ ગામની પાસ; સે. - પુરથી રેવનવિષેરેલાલ, નિજન છે જ્યાં આવાસરે.. દશiદા - અઠમ તપ યાને ત્યાં રહ્યારે લાલ, ઉપસર્ગો સહનાર; સે.
તેણે કાલેને તેણે સમેરેલાલ, સુધર્મા સ્વર્ગ મઝારે..દશ. " સભા ભરી બેઠા સુરપતિરે લાલ, છે સર્વ તણું અધિરાજ રે; સો. - વિકે અવધિ જ્ઞાનથીરે લાલ, શક ઈદ્ર મહારાજ રે.સે. દશ. તા.
જબુદીપે ભરત ક્ષેત્રમાં લાલ, ઈ ભાલ્યાં ભગવંતરે; સે.. તુર્ત સિંહાસનથી ઉતર્યારે લાલ, હર્ષ ધરી અત્યંતરે. સે. દશ. ૯r વાંદી પ્રભુજીને વિધિએ લાલ, બેસે સિંહાસને ત્યાંયરે, સો. પ્રશંશા કરે ઈંદ્રવીરનીરેલાલ, પ્રભુ સમાનહિ ક્યાંય રે.સ.દશ.૧" ધન્ય ધીરજ મહાવીરનીરે લાલ, ધન્ય પ્રભુજીનું જ્ઞાનરે; સે. સુરાસુરે ચળાવી ના શકેરે લાલ, એવું વર્તે એનું ધ્યાન રે."
. . . સ. દશ... ૧૧ / સુણી પ્રશંશા ભગવંતની લાલ, રીઝયા દેવ તણું વૃંદરે સો. રીપે નહિ એક સંગમોરે લાલ, અભવી છે મતિમંદરે..
સે. દશ. | ૧૨