SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે એ આવીયે, જ્યાં સાવથી ગામ. - | અનુમત માગી ઉતર્યો, કુંભકારને ધામ. ૩૬ , તેજી લેફ્સા કારણે, કરે બબ્બે ઉપવાસ.. : તાપ સહે છે સૂર્યને જઈ જંગલમાં ખાસ. I ૩૭ ઉડર બકુલા પારણે, ખાય મુષ્ટિ પ્રમાણુ , | વેશ્યા લુગ્બી ઉપની, કરતાં વિધિ પ્રમાણ. ૩૮. વેવિશમાં જિનરાયના, શિષ્ય તણું જે શિષ્ય [ શુદ્ધ શ્રદ્ધાથી છટકીને, એ વિચારે છે અહનીશ. . ૩૯ અષ્ટ અંગ નિમિત તણા, તેના તે ઉજાણુ { પ્રકાશતા જન આગળ, વૃદ્ધિ તેમજ હાણ. / ૪૦ | આવી મળ્યા તે એકદા, બાંધી પુરણ પ્રીત; . નિમિત જ્ઞાન ગોશાલને, અર્યું. રૂડી રીત. ૪૧ / તેથી શક્તિ પામીને, ગોશાલે પંકાય; લાભાલાભ કહે લોકને, જેથી જન લલચાય. ૪ર - શ્રાવક સંખ્યા બહુ કરી,. વિચરે ગામે ગામ, અજિન છતાં જિનરાયનું, રહ્યો ધરાવી નામ. કે ૪૩ સ્થાપી ત્યાં તે વાતને, હવે કહું જે વાત :: વર્ણન શ્રી મહાવીરનું, પળે કરૂં પ્રખ્યાત છે ૪૪ - તાળ ઓગણત્રીશમી : 1 . . (રાગ-હું તુજ આગળ શી કહે કનૈયાલ) ' દશમું ચોમાસું વીરે કર્યુંરે લાલ, સાવરથી પુરે મઝાર; ' ' . . . . . . . . . . . . . સોભાગીલાલ દુષ્કર તપસ્યા ત્યાં કરીરે લાલ ધ્યાન સદા ધરનારરે. સોભાગીલાલ . L : : દશમું ચોમાસું વીરે કર્યું રે લાલ.એ ટેક. If
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy