________________
૧૦૪
પદ પામ્યો સામાનિકનુંરે લાલ, રૂદ્ધિ તણે નહિં પારરે, સે. છતાં કુબુદ્ધિ તેને ઉપજીરે લાલ, ઇર્ષા અતિ ધરનારરે. સો. દશઃ ૧૩
ખ્યાતિ સુણીને ભગવંતની લાલ, અંતર કીધું છે દુષ્ટરે સો. સત્ય વચન નહિ ઈંદ્રનારે લાલ, કીધી પ્રશંશા જુઠરે. સો. દશ. ૧૪ સુર સત્તા તણી આગલેરે લાલ, અલ્પ શક્તિનું એ પાત્ર સે. ધ્યાન ચુકાવું તેના વીરરેલાલ, માનવ તેમેણ માત્રરે..દશ.૧૫ સુરસભાથી તુર્ત ઉઠીયોરે લાલ, નામે સંગમ સુર સો. ચાલ્યો અતિશે ઉતાવળે લાલ, હૃદય તેનું છે ક્રૂર. સ. દશ. ૧૬ પ્રભુ ઉપાંતિક આવી કરીરે લાલ, કીધું પિશાચનું રૂપરે; સોજોતાં કંપે જગનાં માનવીરે લાલ, એવો બન્યો છે વિરૂપરે.
- સો. દશ ! ૧૭ તીખી તલવાર ગ્રહી હાથમાંરે લાલ, કહે સંબોધી એમ; સે. અડગપણે આવી એકલેરે લાલ, અહિયાં ઉભો છે. કેમરે.
સે. દશ. // ૧૮. સ્મરણ તજી તારા ઈષ્ટનુંરે લાલ, ચાલ્યો જા વસ્તીની માંહી; નહિ તો તલવારે ટુકડારેલાલ, કરૂં ખરેખર આહીરે. સો. દશ ૧૯ એમ કહી સન્મુખ આવીરે લાલ, ઉદ્ધતપણાની સાથરે; સે. ત્રાસ તથાપી ન પામીયારે લાલ, અચલ ઉભા જગનાથ . . . . . . . . . . દશ. | ૨૦ | નિર્ભય ભાળી ભગવંતરે લાલ, કીધા. ખડગ પ્રહારો દેહભેદતાં ભગવંતનેરેલાલ,ચાલી છે રક્તની ધારરે. સો દશ. ૨૧ નિસ્તાર થાય જેના નામથી રે લાલ, ભાગે ભવોભવ ભીડરે સે. તરણ તારણ એવા વીરનેરે લાલ, ગાઢી ઉપજાવી છે પીડ.
સે. દશ. | ૨૨ .