SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૪ ॥ ॥ ૫ ॥ ॥ ૬ ॥ છ I ટ મેહ, મમતાને દૂર કરી, તપથી તાવે છે તનજી; સુખ દુ:ખમાં સમતા ધરી, વાસ્તુ' વૈરાગે મનજી, ધન્ય પ્રલ પાંચને અળગાં કરી, પાઁચ તણેા કરે પાષજી; ચાર નિવડને નબળાં કર્યાં, જીત્યા રાગને રાષજી ધન્યું. શિશર ઋતુ તણા સતાપથી, કંપે જનાની કાયજી; તદ્યાસહે પરિષહ શિતના, જયવંતા જિનરાયજી. ધન્ય, શુના ઘરમાં વસતાં થાં, મૌન રહ્યા મહાવીરજી; પૂછતાં ઉત્તર આપે નહિ, ત્રિયાગ વતે છે સ્થિરજી. ધન્ય તસ્કર તણી શંકા કરી, વીરને માર્યા ત્યાં મારજી; શિર ભેદ્યાતાં ભગવ તનું, એ દુ:ખનેા નહિ પારજી. ધન્ય ક્રૂર હૃદયના માનવી, દયા નહિ લવલેશજી; અંતરથી પ્રભુ આણે નહિ, તે પ્રત્યે પણ દ્વેષી. ધન્ય એક એક શ્વાનને સીત્કારીને, સાવે વીરને પાયજી; વીલુ વપુ ભગવંતનું, વ્યથા સહે દુ:ખદાયજી ધન્ય. ॥ ૧૦ ॥ નિષ્ઠુર વચને કઈક કહે, તું તેા દીસે છે. ચારજી; એમ કહેતાં અજ્ઞાનીએ, કીધા ઉપસર્ગો ધારજી. ધન્ય. | ૧૧ | દીર્ઘ તપસ્યાને પારણે, નિરસ મલે જ્યાં આહારજી; ઉપહાસ્ય કરે ભગવંતની, એવા વસે નરનારજી. ધન્ય. ॥ ૧૨ ॥ ॥ ૮॥ : ॥ ૯ ॥ તાડન કરી જગનાથને, ઉપજાવ્યા મહું ત્રાસ; વિષમ ભૂમિ લાટદેશની, ત્યાં વીર વસ્યા ચૌમાસજી ધન્ય. ॥ ૧૩ II ઉપવાસે કીધા ચારે માસના, કર્યાં ખપાવા કાજી; સમભાવે સહતાં સ’કટા, ધન્ય એવા જિનરાજજી. ધન્ય ॥ ૧૪ ॥ અઠયાવીશમી ઢાળે કહ્યો, વીર તણા વિસ્તારજી; આંખાજી મુનિ એમ ઉચ્ચરે, આચારંગ અનુસારજી.ધન્ય. | ૧૫ k "
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy