SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટ ॥ દારા ॥ 0.8% ॥ ૨ ॥ f - લાટદેશના લેાકથી, સ કટ સહેતાં વીર; : છૂટયા નહિ સમભાવથી, સાગર જ્યુગ'ભીર. ॥૧॥ આર્ય ભૂમિમાં એકદા, આવ્યા શ્રી ભગવત; • ગાશાલા આવી મલ્યા, મનમાં ધરીને ખંત માગસર માસ શરા, ચાલે છે જે વાર; અલ્પવૃષ્ટિ વરસાદની, થઈ છે ભૂમાઝાર કુ ગ્રામ જાતા હતા, વીર ગૈાશાલા સોંગ, । તીલ થંભ દીઠા તેહમાં, પેખ્યા પુષ્પ સરંગ ગાશાલે પ્રશ્ન કર્યું, વીર પ્રભુની પાસ; :: પુષ્પ જીવે ચવી કયાં જશે, કહે! કૃપાલુ ખાસ. પ્રત્યુત્તરે પ્રભુજી કહે, સપ્ત પુષ્પના પ્રાણ; “કણપણે તે સ્થંભમાં, નીપજશે સુજાણુ. ॥ ૬ ॥ ॥ ૫ ॥ * ॥૩॥ ॥ ૩ ॥ ॥૪॥ સુણી વચન શ્રધ્ધા નહિ, પાછે વળીયા તેહુ; ... મિથ્થા વચન કરવા ભણી, છેડ ઉપાયો તેટુ. છ મૂળ સહિત ઉખાડીને, અલગ નાખ્યા સ્થંભ ચાલ્યા પ્રભુની પાછળ, મનમાં થતાં અચં. · ॥ ૮॥ જ્યાંથી ચારો પુષ્પના, જીવા દાણા રૂપ; થઇ વૃષ્ટિ વરસાદની,વીરનું વચન અનુપ. હું ॥ રાપાયાં મૂળ ભૂતલે, પડતાં વર્ષો ધાર; # સપ્ત પુષ્પના જીવ તે, નીપજ્યા ત્યાં નિરધાર. ॥ ૧ ॥ વિહાર કરી મહાવીર તે, આવ્યા કુમ જગ્રામ; C તપ તપે છે આહિર " ઋષિ વેસાયન નામ. ॥ ૧૧ ॥ ..
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy