________________
*
*
*
* *
*
પંચમ ભદ્રિકા કર્યું, ગોશાલાની સાથ; : છઠું પણ એજ પુરમાં રહિયા ત્રિજગનાથ. ૧૩ - છ ચોમાસા વિચર્યો, ગોશાલે પ્રભુ સંગ; - અનેક આપદ ભેગવી, કર્મ તણેજ પ્રસંગ. ૧૪
કાયર થતાં ઉપસર્ગથી, તળે પ્રભુને સાથ; એકાકી વિચરી રહ્યો, આગલ કહીશું વાત છે ૧૫ આલંબીયામાં સાતમું, વીરે કીધું ચૌમાસ; - રાજગૃહીમાં અષ્ટમું, રહિયા ચારે , માસ. ૧૬ - ઘન ઘાતીને કાપવા, છે અંતરમાં હામ;
માસાદી કાલમાં, વીર વસ્યા બહું ઠામ. . ૧૭ || ક્ષમા ધમ ધારણ કરી, વિચરતા તપવંત; નિજેને સ્થાને ધ્યાનમાં, વસતા શ્રી અરિહંત. તે ૧૮ પ્રભુજી તપને પારણે, ભિક્ષા કાજે જાય; તાર્યા ત્યાં દાતારને, જયજય જગમાં થાય. ૧૯ કર્મ ખપાવા કારણે, કીધો છે નિરધાર; જગતપ્રભુજી સંચર્યા, લાટ દેશ મેઝાર. મે ૨૦
દેશમાં પ્રભુએ સહેલા પરિષહા. . ઢાળ અચાવીશમી " . . . . (રાગ-મન મોહ્યું મહાવીરજી.) પરિષહા પડીયા બહુ વીરને, લાટદેશ મઝારજી;. 'સુણતાં સઘળા એ ત્રાસને, દલડું હવે નિરધાર.
- ધન્ય ધન્ય વૈરાગી વીરને.-એ ટેક. 'વેજી ભૂમિ છે લાટ દેશની, પડે. જ્યાં બહુ તાપજી
અજ્ઞ જનની વસ્તી ઘણું, જાણે નહિ પુણ્ય પાપજી. ધન્ય. | ૨ | એવા પ્રદેશ પ્રભુ સંચર્યો, ધરતા આત્મિક ધ્યાનજી; વસતા કુદી વસ્તી વિષે કદી વસ્યા મશાન. ધન્ય. . ૩ી.
લાટ દેશની પ્રથા વીરને–એ
અજ્ઞાન