________________
: - દેહરા . ' : '' પંથી મુખથી સાંભળી, વીર પ્રભુની વાત; "
ગશાલે મન ચિંતવે, હર્ષ તણી સંગાથ ૧II " માસ બમણું તપ પારણે, પ્રતિલાલ્યા જે સંત *
એજ પ્રભુજી માહરા, છે તે મહિમાવંત. ૨ માદ ધરી મનડા વિષે, વેગે ચાલ્યો પંથક કલાગશનિવેશમાં આવ્યો ધરીને ખંત. છે કે તે હાલા શ્રી મહાવીરને, તે સઘળે ધામ; પુર બહાર અત્યંતરે, વિવિધ વિલક્યા ઠામ. ૪ પૂણ્યભૂમિ પર પિડીયા, વિચરતા ભગવંત . વાંદે વીરને વિધિએ, હર્ષ ધરી અત્યંત. : પ.
શાલે કહે વીરને, છે કરૂણા કરનાર; કહું પ્રકાશી આપને, મુજ અંતરનો પ્યાર ૬
ઢાળ સત્યાવીશમી . (રાગલખમણ જાગને હજી રે બંધવા.) એકાએકી પ્રભુ મુજને રે મુકી, કીધે તમે વિહાર જઈ જોયું સ્થલ તંતવાયનું, ભાસ્યું અતિ શૂન્યકાર, જિનવર જાણજે, જાણજોરે મારી કૃપા પ્રભુજી આણજે
જિનવર જાણજે. એ ટેક... ૧ દુહાણ દીલની પાંખડીને, ભારે થયે ઉત્પાત; વિષમ થયો બહુ વિગ તમારે, કહું શું દુઃખની વાત
' જિનવર. મે ૨
૧. કરીયાણું વેચવાની જગ્યા.