________________
હંસ વિનાના સાવર સૂનાં સુત જતાં ઘર દ્વારજી; આપ વિના તેમ તે તુવાય તે, ભાસી મને દુઃખકાર. : : ' ' " " જિનવર. | ૩ | તુર્ત ચાલ્યા હું ત્યાંથી પુરમાં જેતે સઘળે ઠામ, નામ તમારું હૃદય ૨૯તે, પુરણ ધરી મન હામ.
જિનવર. ૪ - પુરી જનેને પુછીને જોતાં, પામે નહિ સમાચારજી; દિલ દુહાણું આપ વિશે, સૂને ભાસ્યો સંસાર. જિનવર.પા અતિ ઉદાસી ધરી અંતરમાં, આ હું તંતવાચજી; ત્યાગી દીધા ત્યાં ભડ ઉપગરણે, ચેન પડયું ના ક્યાંય.
- જિનવર. દા તંતુવાચથી બહારે આવી, વિલેક્યા બહુ સ્થાનજી; આકુલ વ્યાકુલ બન્યા તદાહું, ભેટયા નહિ ભગવાન. જિનવરાછા એકાએકી ત્યાંથી પંથે રે ચાલ્યો; ધ્યાને આપનું નામજી; તરણતારણ પ્રભુ આજે મલીયા, સફલ થઈ છે હામ. જિનવરાટલા જગત બધું મને ઝાંખુ રે લાગે, જેનાં દસે નહિ સારંજી; શિષ્ય કરી મને રાખે સંગાતે, ભૂલું નહિ આભાર.
. . જિનવર. ૯ કહેતાં ગોશાલ પ્રભુ સમીપે, ગદગદ કંઠે થાય છે; કૃપા કરી તમે તારા રે મુજને, જન્મ લાખેણે થાય.
. જિનવર છે. ૧૦ - શરણાગતને સહાયજ આપે, મેટા તણું એ રીત; દરિયા સમ દિલ રાખે દયાલુ, ઓછી કરેના પ્રીત જિનવર. ૧૧ કરૂણાભરી વિરે સુણી વિનંતી, કીધો તેને સ્વીકારજી; હાલ સત્યાવીશમી કહે આંબાજી, સુણતાં લેજો સાર.
.
જિનવર ૧૨૧