________________
તુર્ત આવી પ્રભુ પાયે નમીયે, ચાલ્યા પ્રભુજીની લાર; પ્રભુ ગોશાલે કહે કરજેડી પ્રભુને, કરજે મારા વિસ્તાર.
"
પ્રભુ પધારે. ૭ સમયદક્ષી વીરે ઉત્તર ન વાજે, મોનપણું ધરનાર, પ્રભુ પૂર્વ સ્થળે ત્યાંથી પ્રભુજી આવ્યા, ધ્યાને રહ્યા તેણે વાર.
* ** પ્રભુ પધારે. . ૮૫ એહ પ્રભુજીના ગુણ ગામ કરતાં, આવી જશે ભવપાર પ્રભુ. પચીશમી ઢાળે સુદર્શન તાર્યો, કહે મુનિ સહકાર. . . .
પ્રભુ પધારો. ! ૯ | | દાહરા | ભૂત ભવિષ્ય વર્તમાનનું, વતે જેને જ્ઞાન; ચિદાનંદઘન સિદ્ધનું, ધરી રહ્યા છે ધ્યાન. ૧ છે. ચેથે મહીને માસના, કીધા છે ઉપવાસ * તંતુવાય પાવન કરી, કરે કર્મનો નાશ. ૧ ૨.
આસો માસ વિતી જતાં, આ કાર્તિક માસ; જિન શાસનના સંતના, પૂર્ણ થયે ચૌમાસ ૩ તેમજ તંતુવાયમાં, વીતાવી ચોમાસ; ઉપવાસી અરિહંતજી, ચાલ્યા ત્યાંથી ખાસ. ૫૪ છે કબજે કરીને ચારને, સંચી રહ્યા છે ચાર; . : - બે બલીયાને જીતીને, કરતા પ્રભુ વિહાર. . ૫. ત્રણે તે ત્રણ લોકને, કીધા બુરે હાલ;
તીલાંજલી આપી તેહને,, કરતા જ્ઞાને ખ્યાલ II બદલી પરિપુદલ રાજવી, દીચે વિજયના ડંક :
તેમ અરિદલ અષ્ટને, કરી દીધા છે રંક ૭ કિર્તાનું અપરનામ છે. ' . . . . : ",