SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગહીની સમીપમાં, કેલોગ નિવેશ છે જન્માવંત ભગવંતજી, કરે તેમાં પ્રવેશ. ૮" જતાં તે રળીયામણું, છે રિદ્ધિનું ધામ . બહલ નામે કરી, વિપ્ર વસે તે ગામ. : ૯ પડી કાર્તિક માસનો દિવસ ગણુ સારી : - સગા સ્નેહી નેતર્યા, વિપ્રે ધરીને પ્યારા ૧૧૦ જમ્યા અતિથિ આંગણે, ધૃત મીસરી ને ખીર - તે વેળા ત્યાં આવીયા, વિહાર કરીને વીર. ૧૧ બડભાગી તે બ્રાહ્મણે, દીઠા શ્રી ભગવંત ઉઠ આસન છોડીને, ગણી પ્રભુને સંત. ૧૨. ' પૂર્વ જન્મના પુન્યથી, છે માટે શ્રીમાન; છતાં લઘુતા તેહમાં, મનમાં નહિ અભિમાન ! ૧૩ 1 કદંબ તરૂનાં કુલડાં, ખીલે જલદી જેમ, તે જોતાં વીરને આંગણે, અંતર વિકસ્યું તેમ. ll૧૪ | કરી ઉતરાસન વસ્ત્રનું, આછાવું નિજ મુખ; : અંજલી ધરીને મસ્તકે આવ્યો છે. સન્મુખ. ૧૫ પરમ પ્રદે વીરને, કરતે બહુ સત્કાર; પડી પડી પદ પંકજે, વાંદે વારંવાર ૧૬ ' - આજ પધાર્યા આંગણે, સંત ગુણેની ખાણ : . પ્રતિલાલી તે પાત્રને, લહું જન્મની લ્હાણું / ૧૭ | : ‘ઉત્થા એ ભાવથી, હોરાવાને ચાર - ધૃત. મીસરી ને ખીરને, પ્રતિલા આહાર. ૧૮ : દાતા ને દ્રવ્ય પાત્રના ત્રણે સરખા જોગી ગઈ અનંત પુન્યના ઉદયથી, મલીયા સુસંગ. ૧૯ * * *
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy