________________
*
'તમે દયાળુ દેવ છે, તપદુર કરનાર . કૃપાદષ્ટિ કરતા થકા, ભવના ભય હરનાર. ૨ મ. અહે ઉત્તમતા આપની, કથને કહી નવ જાય; . પ્રતિલાભતાં આપને, જન્મ કૃતારથ થાય. ૫૩ છે. અતિ વિષમતા કર્મની, પામ્યો નહિ ઘરબાર; નહિ તે હું પણ આપને, હેરાવત બહુ સાર. ૪ પૂર્વ જન્મના પાપથી, મલ્યા ન સુસંગ; બડ ભાગી હું એટલે, થયો આપને જેગ. ૫ કલ્પદ્રુમ ચિંતામણી, સેવા ફલ દેનાર; . તેમ તમે છો માહરે, દુઃખમાં સુખ કરનાર. ૬ બહુવિધે એમ બોલતે, લળી લળી લાગે પાય; સ્વાર્થ પરાયણ પ્રીતથી, ગુણ પ્રભુના ગાય. ૭ તેપણ તેમાં લાભ છે, ભેટયા જિનવર ભાણ : છતાં ગુણ ગાતાં થકાં, હે જન્મની કહાણ | ૮ - એકાંતે અરિહંતજી, ધરી રહા છે ધ્યાન, કમાણી ફોડે ખપે, એવું જેનું જ્ઞાન કે હા જ્ઞાન થકી ગુણ થાય છે, જ્ઞાન ભવને નાશ જ્ઞાન વગરના માનવી, એને છે બહુ ત્રાસ. કે ૧૦ મ અનંતકાલ અજ્ઞાનથી, ભરે પાપના ભાર; ચાર ગતિ સંસારમાં, ખાય અનંતામાર. ૧૧ ઉંચી શ્રેણી વિરની, ઉંચું એનું જ્ઞાન; " જન્મ મરણને ટાળશે, ધરતા ઉજવલ ધ્યાન. જે ૧૨ ધ્યાન ધરતાં શ્રી વીરને, પૂર્ણ થયે છે માસ પ્રભુ ચરી સંચર્યો, જીવ જતનથી ખાસ. ૧૩ II
'
: