________________
જન મન વિસ્મય પામીયા, પાપે ગોશાલે તેમ વિનંતી ધરીને ધ્યાનમાર, હારે પ્રભુ કીધું વિજયનું ક્ષેમરે.
- શિવ. ૯ મહીમા જાણી શ્રી વીરને રે, ગોશાલ ધરી પ્રીત; વાંદે આવી ભગવંતનેરે, હાંરે પ્રભુ રાખીને રૂડી રીત રે.'
'' શિવ. ૧૦ - કર જોડી કહેતે વીરને રે, તમે છે તારણહાર. કૃપા કૃપા કીજીએ રે, હાંરે પ્રભુ મારે તમારા આધારરે."
' ' . શિવ. ! ૧૧ છે. લઘુતા અતિ દર્શાવતરે, વો પ્રભુની સંગ; માસ ખમણ બીજું આદર્યું રે, હાંરે પ્રભુ રાખે વેરાગે રંગરે."
શિવ. ૧૨ ત્રેવીસમી ઢાળે શેઠનો રે, પ્રભુએ કીધે વિસ્તાર; અંબાજી મુનિ કહે પ્રેમથીરે, હાંરે પ્રભુ તાર્યા તમે નરનાર. '
શિવ. + ૧૩ a છે તે દેહરા માસ પર્યત પ્રભુજીએ, ત્યાગી દીધા આહાર; ઉપવાસ છે આકરા, ચેકખા ચોવિહાર. ૧ - ગોશાલ પ્રભુ આગળ, રજનીમાં રહેનાર; , દિવસે. તો ભિક્ષાથે, ભમતો ઘરઘર દ્વાર. | ૨ મિસ ખમણું પુરૂં થયું, થયા પ્રભુ તૈયાર ગોચરી કરવા કારણે, આવ્યા પુર મેઝાર. ૩ ક્રોડપતિ લાખપતિ, અબજોપતિ છે તેમ કઈક પૂર્વના પુન્યથી, પામ્યા છે બહ ક્ષેમ. i ૪ ગાથાપતિ ત્યાં દીપ, આણંદજી છે નામ * * - રિદ્ધિસિદ્ધિ પામી, સુખદા સર્વે ધામ. પI