SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ " ઢાળ ત્રેવીસમી : : : " (રાગ-તાર્ય તા ૨ મુને શિવપુરીના વાંસી): .... જે પુરણ પુન્યથી મુજ ઘર, પધાર્યા કૃપાવંત, આહાર વહેરીને સુઝતેરે, હાંરે પ્રભુ પુરે સુજની અંતરે. શિવપુરીના વાસી, તારે તારે મુને ભગવંત રે; - શિવપુરીના વાસી–એ ટેક૧ સાર જગતમાં તે ગણું, કરવી સંતની સેવા જન્મ લાખેણો તેહથીરે, હાંરે પ્રભુ મળ્યા દયાલ દેવરે. શિવ.રા વિનંતી સુણ બહુ શેઠનીરે, આવ્યા શ્રી મહાવીર . પારણું બહેરાવ્યું પ્રેમથીરે, હાંરે પ્રભુ કૃત મીસરીને ખીર શિવ. ૩ો કર પાત્રમાં હારીને, પારણું કીધું જે વાર; રીચા સ્વર્ગના સુરવરે, હાંરે પ્રભુ પેખી વિજયને પાર " શિવ. ૪ પંચ દ્રવ્ય પ્રગટ થયાંરે, વરસ્યું સુગંધી નીર, પુ પડયાં પંચરંગનાંરે, હાંરે પ્રભુ જોતાં જન મન સ્થિર.. . . . શિવ. પ . સાડીબાર કોડ સુવર્ણનીરે, વૃષ્ટિ વિજય ઘર થાય; હિંદુભી વજાડી દેવતારે, હાંરે પ્રભુ શેઠ તણા ગુણ ગાયરે . . . . . . . . . શિવઃ ૬m હે દાન મહાદાન અપીયું રે, પ્રતિલાલ્યા ભગવંત; માનવ જન્મ લેખે રે, હાંરે પ્રભુત્રોડી નાખ્યા ભવનંતરે. .: : ' : ' ' . શિવ. ૭ સૂર આયુષ્ય શેઠે બાંધીયું રે, દેતાં પ્રભુજીને દાન શાલતિહાં આવીયેરે, હાંરે પ્રભુતેણે જતા જોયા ભગવાનરે. . . શિવ. ૮ ,
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy