________________
છે . ઢાળ બાવીશમી ' , . . . : :
(રાગ-મુનિવર શેધે ઈરજા.) "તંતુવાય શાલાતણે, માલીક કહે કરજેડ;
ભલે પધાર્યા સંતજી, ફળશે મનના કેડ. / ૧ / છે અમે જ જાળી માનવી, બને ન આપની સેવ;
સુખે રહે આ સ્થાનમાં, તમે દયાલું દેવ. ૨w.
પ્રીય વચનથી વીરને, કીધો અતિ સત્કાર; છે. વર્ષાકાલ વીતાવવા, રહીયા તારણહાર. તે ૩ માં
ઉપવાસે એક માસના, કરી સલુણા વીર; મમતા મુકી દેહની, ધ્યાન ધરે છે ધીર સ્વરૂપ સર્વે લેકનું, જાણું જ્ઞાનાધાર ચિતવણું પ્રભુજી કરે, ચૌવિધ છે સંસાર. | પ દ્રવ્ય દ્રવ્ય જીવથી મલ્યા, અષ્ટ કર્મના બંધ, ભવ ભ્રમણ તેથી થઈ તીવ્ર કર્મને બંધ. . . ૬ in ક્ષેત્ર થકી તો જાણુ, ચૌદ રાજના સ્થાનક અનંત વાર તે સર્વને, ફસ્યા બની બેભાન. ૭u
અનંત કાલ કમેં કરી, ભમવું ભવ મોઝાર; . કાલ થકી સંસાર તે, સમજે જ્ઞાની સાર. - ૮ w
પર્યાય જીવાજીવની, સમય સમય પલટાય; તે સ્વરૂપ સમજ્યા વિના, જન્મ મરણ નહિ જાય. તે ૯ ૫
અતિગહનતા આત્મની, છે. તે સિદ્ધ સ્વરૂપ; . કે અનંત સૂર્યના તેજથી, આતમ તેજ અનુપ. | ૧૦ |
એ સ્વરૂપ સમજ્યા થકા, ધ્યાન ધરે છે વીર; . ' સ્થિતિ પ્રભુની જાણવા, સુણજો થઈને સ્થિર. કે. ૧૧