SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ભલી બાવીશમી, જુગતે કીધી જેડ; . t: આંબાજી કહે, ધ્યાનથી, ખપે કર્મની કેડ. ૧ર | દોહરા છે - મંખ નામે એક માનવી, ભદ્રા તેની નારી ચિત્રામણ દેખાડીને આજીવિકા કરનાર." ૧ - ભદ્રા એ ઉપજે, ગર્ભપણે જીવ એક અનુક્રમે એ આવીય, શરવણ ગામે છેક. ૨ ગોબહુલ બ્રાહ્મણ તણી, ગોશાલા વિશાલ; . ઉતર્યો દંપતી તેહમાં કરતા નિજ સંભાલ. ૩ ' અદ્ધિ થકી શોભે બહુ, શરવણ શનિવેશ: : C: ચિત્ર ફલગ લઈ હાથમાં મંખલી કરે પ્રવેશ ૪ ચિત્ર લિગ દેખાડતો, પામે કિંચિત્ દામ; ભિક્ષા તેમજ માગતે મનમાં ધરીને હામ / ય છે નિવાસ કરવા કારણે, પેખ્યા બહુધા ધામ; ઈચ્છાનુકુલ તેહને, મલ્યું નહિ ત્યાં ઠામ. . ૬ ગાની શાલા વિષે, વસીયા વર્ષાકાલ; ભદ્રા નામે બાઈને, જમ્યો છે ત્યાં બોલ. જે ૭ ગૌશાલામાં જનમીયે, થયું ચિંતવ્યું કામ; માતપિતાએ અપવું, ગોશાલે તે નામ : ૮ : : અનુક્રમે તે બાળકે, કરતે વિવિધ ખેલ તરૂણ વય તે પામી, થયા બહુંજ છકેલ છે ૯ - કલા શીખીને તાતની, ભટકે અનેક સ્થાન; વંક સ્વભાવી તેહથી. પામે છે અપમાન ૧૦ માત તાતને પરહરી, ગોશાલેજ ગમાર. - ફરતે ફરતે આવી, મગધ દેશ મઝાર. ૧૧
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy