________________
અહર્નિશ અંગે પરિષહ સહેતા, સુખ વિષે ન વિજપે વૈરાગી પ્રભુના ત્યાગની વાતે, સુણતાં કાયર કંપે. .
હો પ્રભુજી. # ૧૭ ઉગ્રપણે એમ વીર વિચરતાં, પ્રથમ વર્ષ વીતાવ્યું માસ માસ ખમણ તપે તે કરતા, વર્ષ બીજું જબ આવ્યું. " .
હે પ્રભુજી ૧૮ જે: જે સ્થળેથી પારણાં વહેાય લીધા તે જનને તારી; ઇંદ્રના પૂજનિક એહ પ્રભુના, ગુણ તણું બલીહારી. : -
પ્રભુજી.૧૯ અનુક્રમે વીર વિહાર કરીને, મગધ દેશમાં આવ્યા એકવીસમી ઢાળે કહે આંબાજી, પ્રભુ ગુણે મને ફાવ્યાં.
ન હો પ્રભુજી. ૨૦ : : : દાહરા ] . રાજગૃહી નગરી ભલી, શોભાને નહિ પાર '. સુંદર મંદીર માલીયા, સુર સદના અનુહાર. ૧ રાજધાની શ્રેણકની, પૃથ્વીમાં પંકાય; તે પુર પ્રત્યે આવીયા, વિશમા જિનરાય. ૨
પાડે તે નગરી તેણે નાલંદ છે નામ : : - શાલા. તે પાડા વિષે, જ્યાં વસવાના ઠામ... ૩
તે શાલામાં આવીયા, કરતા. પ્રભુ વિહાર; ; . : દષ્ટિથી અવલેતાં, 'શોલા છે સુખકાર. ૫૪ .
વસ્ત્ર વણે જ્યાં વણકરે, અનેક ઉદ્યમ થાય; : . “શાલા બહુ વિશાલે છે, નામે તંતુવાય. . . ૫ ,
માલીકને પૂછે પ્રભુ, નિર્વ છે આ સ્થાન " : અનુમતિ જે આપ મને અહિં ધરૂં તો ધ્યાન. ૬
: :
- .