________________
શિતથી બચવા જન જંગતના, શાલ દશાલા. ઓઢે; તીવ્ર ઠંડીના સંકટ હરવા, સુખ શા માંહી પોઢે.
હે પ્રભુજી. ! ૯ !! એવી તુમાં એકાકી વસત, શિત સહે છે શરીરે; અષ્ટ અરિદલ દૂરેરે કરવા, કમર કસી શ્રીવીરે.
હે પ્રભુજી. ૧૦ || કાય કલેશાદિ તપસ્યા કરતાં, શિશિર, વીતાવી; અનેક સ્થલેમાં વીર વિચરતાં, ગ્રીષ્મત આવી.
હા પ્રભુજી. | ૧૧ / ધરણ તણું તીવ્ર સ્થાન ધગાવી, સૂર્ય ઉષણતા ધારી, ગ્રીમ હતમાં વિહારજ કરતાં, વેદ દ્રવે છે ભારી.
હે પ્રભુજી. ! ૧૨ જલ પીધા વીણ જીવે નહિ પ્રાણી, એવો સમય રહ્યો ચાલી; " કરી વિહાર વીર ઉપવાસ, કર્મને રા ગાલી.
હા પ્રભુજી. ! ૧૩ જગત બધું ઝંખે સાધન સુખના, દુઃખથી અલગ ભાગે; . કમ ખપાવાને કારણે પ્રભુ, સુખ સંગ ને ત્યાગે.
હો પ્રભુજી. ૧૪ . વીર રજપુતો રણમાં ચઢીને, દુશ્મનને દળી નાખે; તેમ અત્યંતર કર્મને હણવા, પ્રભુજી ઉદ્યમ રાખે.
હો પ્રભુજી. ૧૫ . કદિ રહેતા પ્રભુ પુર સમીપે, કદિ વસે વનવાસે ઝાડ, પહાડ ને, ઉડી ભૂમિમાં, વસે વિષમ નિવાસે.
હે પ્રભુજી. ૫ ૧૬ .