________________
૯
હા , પ્રભુજી તમે મોટા, ઉપકારી; . . લીધા કઈકને તારી હો પ્રભુજી તમે મેટા ઉપકારી. એ ટેકાના શેઠ તણે ઘરે સુવર્ણવૃષ્ટિ, થઈ છે વિસ્મયકારી; દ્રવ્ય લાભ એ પ્રત્યક્ષ મલીયો, ભાવ છે અપરંપારી.
હો પ્રભુજી. : ૨ વિહાર કરી ત્યાંથી વીર પ્રભુજી, આવ્યા તંબીપુરે; પુર સમીપે ઉપવને વસીયા, ધ્યાનથી કર્મને ચૂરે.
" હે પ્રભુજી. ૩ . છે ધર્માનુરાગી પ્રજા એ પુરની, જાણ થતાં સજજ થાયે, પહેરી ઓઢી અંગે નૂતન વે, વાંદે મને વચ કાયે.
"હા પ્રભુજી. ૪ દિન દિન પ્રત્યે પુર પ્રજાના, વાંદવા છંદે આવે; આહાર પાણી વહેરાવા કાજે, ભાવના ત્યાં બહુ ભાવે.
હે પ્રભુજી. પ . પ્રભુ ઉપવાસી ચિતે અંતરમાં, ધ્યાન એકાંતે ધરશું; કર્મ અરિદલ દૂર રે કરવા, અન્ય સ્થલે વિચરીશું :
હે પ્રભુજી. ૫ ૬ એમ વિમાસી ત્યાંથી ચાલ્યા, આવ્યા નિર્જન સ્થાને બહિર્દષ્ટિ પ્રભુ સ્થિર કરીને, અડગ રહીયા ધ્યાને. .
હો પ્રભુજી. ૭ શિશિર ઋતુમાં શિતજ પડતાં, જામે સરિતાનાં પાણી શિત પરિષહ સહે સ્વઅંગે, સમભાવે. ચૌનાણું...
હે પ્રભુજી. છે ૮.