SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ [૫ . વિલાવાયતના અહીં ઘણા શત્રુઓ સાથે યુદ્ધ કરવાને તત્પર થયેલા વીર પુરુષને તેની સ્ત્રી રેકે છે તેનો એ ઉત્તર આપે છે. खम्ग विसाहिउ जहिं लहुं पिय तहिं देसहिं आहुं। વળ દિમ મrt વિનુ જુગ ન (સૂત્ર ૩૮૩). “જ્યાં તરવારનું કામ મળે એ દેશમાં પ્રિય જોઈએ. યુદ્ધના દુકાળથી હતાશ થયેલા આપણને યુદ્ધ વિના શાતા વળશે નહીં.” અહીં કોઈ પુરુષ પિતાની સ્ત્રીને યુદ્ધ જ્યાં મળે એવા પ્રદેશમાં જઈને રહેવાની વાત કરે છે. पुत्तें जाएँ कवणु गुण अवगुणु कवणु मुएण। ના થી મુંદી રાશિ મા II (સૂત્ર ૩૯૫) જે બાપદાદાની ભૂમિ પારકાઓ દબાવી બેઠા હોય તે પછી પુત્રના જન્મથી ગુણ છે અને એના મરણથી અવગુણ પણ શો ?' આ દૂધમાં કેટલું વીરવ પ્રગટ થાય છે? એ વીરતભર્યા પ્રાચીન કાળની સ્વાતંત્ર્યઝંખના આ મુક્તકમાં વ્યક્ત થાય છે. हिअडा जइ वेरिअ घणा तो कि अब्मि चडाहुँ। અ રે હા પુછુ માર મરાઠું (સૂત્ર ૪૩૯) હદય, જે આપણા વેરીઓ ધણા છે તે શું આપણે આકાશમાં ચડવું? આપણને પણ બે હાથ છે તે મારીને મરીશું.' આવાં તે સંખ્યાબંધ મુક્તકે આ સંગ્રહમાં છે, જેમાં પપદે શુરાતન ઝળકી રહે છે. એમાંથી થોડાં જ આપણે ઉપર જોઈ શક્યા છીએ. આમ આપણે શ્રી હેમચંદ્રાચાર્યે સંગ્રહેલાં અપભ્રંશ પોમાંથી થોડીક વાનગી જોઈ ગયા, અને એના સ્વરૂપની અછડતી પરીક્ષા કરી. એ ઉપરથી એ યુગની વ્યવહાર બુદ્ધિને, શૃંગારભાવનાને અને ઊછળતા શૌયૅકને સારે પરિચય થાય છે. આ અપભ્રંશ દેવામાં સમકાલીન લોકજીવનનું જે સુરેખ પ્રતિબિંબ પડ્યું છે, લેકવનને પ્રાણ એમાં જે સ્વરૂપે ધબકી રહ્યો છે, તે તે એ યુગના અન્ય કોઈપણ ગ્રંથમાં નહીં મળે–મહાકાવ્યમાં યે નહીં અને પ્રબંધરાસાઓમાં પણ નહીં. એ દષ્ટિએ લેકજીવનની ભાવનાઓના નિદાન તરીકે આ અપભ્રંશ પદો અતીવ મૂલ્યવાન છે. હેમચંદ્ર પિતાના સમયના પ્રતિષિત સંસ્કૃત પંડિત હતા, શ્રમણગ્રામના અગ્રણી હતા અને એક દિ લોકનેતા પણ હતા, તેથી એમણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશરૂપ વિવેણીનું સંગમસ્થાન બનાવ્યું છે. અપvશના ભાગમાં જે પદભાગ આપો છે, તે ભાષાશાસ્ત્રના ઇતિહાસમાં ખાસ રથાન લે એવો છે, અને એથી જ આપણે હેમચંદ્રના સમયની શિષ્ટ સાહિત્યભાવાને મેળવી શકીએ છીએ. હેમચંદની પૂર્વે કેટલાય સધી સાહિત્યમાં શિષ્ટ ભાષા તરીકે અપભ્રંશ ભાષા જામી ગએલી હતી, છતાં ય એ પહેલાના કોઈ પણ વૈચારિણે અપરાનું આવું સંપૂર્ણ અનુશાસન કર્યું જણાતું નથી. સંભવ એ છે કે આમ થવામાં અમાણપરંપરાની અને શ્રાવણપરંપરાની વિશેષતા જ હેતુપ હાય-વ્યવહાણ પંહિ માં સર્વદા અગ્નિની જેમ વં રહ્યા છે અને શ્રમણગુરુએ છવનપ્રદ વધરના જથની પકે સર્વત્ર મળી ગયા છેઆથી જ કદાચ અહણ પંહિતાને સરકૃત ભાષાના અગ્રહ હોય અને એમણગુરુ એને સરકૃત, પ્રાકૃત અને અપરા વગેરે ભાષાઓ પ્રત્યે સમwવ હોય. –પરિત બેચરદાસ
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy