SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ચીમનલાલ અમુલખ સંઘવી { મ. જે. વદ્યાલય રજતસ્મારક] ઉત્તર વચમાં તેણે એમીલેનમાં નવ ફુટ ઊંચી અને નવ ફુટ પહેાળા એક સુવર્ણની પ્રતિમા અનાવરાવેલી. તે જ અરસામાં તેણે બંધાવરાવેલા પેાતાના મુખ્ય પૂજન મંદિરમાં એક સ્મૃતિની સમીપ સાપનું અને ખીલ્ડની સમીપ સિંહનું બિંબ હતું. તેષુચન્હનેઝારે બંધાવેલા ઈસ્ટારના દરવાજાને કેટલોક ભાગ તૂટી જવાથી તે ટૂકડાઓ ખર્લીન અને કાટેંટીનાપાલનાં મ્યુઝિયમોમાં ઉપાડી જવાયા છે, પણ જે ભાગ ૯૭ ત્યાં જળવાઈ રહ્યો છે, તેના પર વૃષભ, ગેંડા, ભુંડ, સાપ, સિહ ત્યાદિ કાતરાયેલાં નજરે ચડે છે. બાઝ નગરના મંદિરમાંની મૂર્તિ એખીલાનનાં પુરાણામાં કે જૂના બાઈબલમાં વર્ણવાએલ દેવામાંથી કાષ્ટને મળતી આવતી નથી. એટલે તેની પરખ ખેાકામના સંશોધકે! હજી પણ કરી શકયા નથી. આ વસ્તુસ્થિતિ નેબુચનેઝારે જૈન ધર્મ અપનાવ્યા હાય એ દલીલમાં ટેકારૂપ બનવા સાથે જ જૈન સંશાધકા માટે અભ્યાસનું ક્ષેત્ર ખુલ્લું કરે છે. . એખીલેાનના મહાકાવ્ય ‘ Epic of creation’ માં એખીલાનના એક રાજકુમાર પેાતાના એક મિત્રની મદદથી સ્વર્ગમાં પહોંચવાના પ્રયાસ કરે છે પરંતુ તે અધવચીજ સરકી પડે છે એવું સૂચન છે— જે રૂપક અભયકુમારની પ્રેરણાથી આર્યાવર્ત પહેાંચીને દીક્ષા લેવાની આર્દ્રકુમારની તમન્ના અને પાછળથી તેણે કરેલા દીક્ષાત્યાગને સમાંતર છે. ખેમીલાન હિંદ સાથે સાંસ્કારિક સંબંધથી તેા ઈ. સ. પૂર્વે પચીશસેથી સંકળાએલ હાવાનું ઇતિહાસકાશ કબૂલ રાખે છે. હમરાખીના કાનુની ગ્રન્થ પર ભારતીય ન્યાય પ્રથાની સંપૂર્ણ અસર છે. સ્ત્રી પર વ્યભિચારને આરેાપ આવે તે સ્ત્રી તે આરેાપને અદાલતમાં ખાટા ન કરાવી શકે, તે તેને યુક્રેટીસ નદીમાં ડુબાડી દેવી અને છતાં એ પવિત્ર નદી એ સ્ત્રીને જીવતી બહાર કાઢે તે માનવું કે સ્ત્રી પવિત્ર છે, એ પ્રથા સ્ત્રીની પવિત્રતા, કડક સર્જા અને કુદરતી ચમત્કારથી નિર્દોષતા સિદ્ધ કરવાની ભરતીય ન્યાયશાસ્ત્રની પ્રણાલિકાને આભારી છે. તે ઉપરાંત પ્રાચીન પ્રવાસીઓની નોંધેના આધારે જાણી શકાય છે કે ભરૂચ, ખંભાત ને સાપારાનાં બંદરી મારફત ખેીલાન ભારતવર્ષ સાથે ધમાકાર વ્યાપાર પણ ચલાવતું હતું. બેબીલોનના શિલ્પ-સ્થાપત્ય પર પણ ભારતીય શિલ્પસ્થાપત્યની અસર છે. આ રીતે આદેશ, આર્દ્રરાજ અને આર્દ્રકુમારનું ઐતિહાસિક સ્વરૂપ વિચારવાની સામગ્રી પૂરતા પ્રમાણમાં પડેલી છે. એ જ રીતે ખીÁ પણ જૈન સાહિત્ય ગ્રન્થાનાં અનેક વિધાને પર ઐતિહાસિક દૃષ્ટિએ પ્રકાશ ફેંકી શકીએ એવી સામગ્રી આપણે શેાધી શકીએ છીએ. અને બીજા ધર્મોની જેમ જૈન ધર્મને પણ જગતવ્યાપી મહિમા અપાવવામાં આપણે આપણા અભ્યાસ અને બુદ્ધિનો ઉપયોગ કરી શકીએ છીએ. જો બુદ્ધિમાન વર્ગ એ રીતે ઉપયાગી થતા જણાશે, તા સમાજ એના પ્રત્યે જરા પણ ઉપેક્ષા દાખવી શકશે નહિ. * આ લેખના મુખ્ય ભાગ વાયે થાયે પ્રમાણા માગે છે, અને તેમ કરવા જતાં લેખ વધારે મોટા થવાના ભય હાર્ટ, એ ભાગની તૈયારીમાં જે પ્રગ્ન્યાના કે પત્નીને મુખ્ય આધાર લીધો છે તેનીજ નાંધ અહીં રજી કરેલ છે. 1. A History of Sumer and Akkad. 2. A listory cf Babylon. 3. A History of Assyria~~~By L. W, King. 4. Seven Great Monarchy of the East-By Rawlinson. 5. Historians History of the World-માંના બૅબીક્ષેાનવિભાગ. 6. Ur of the Chaldees-By Leonard Woolley. 7. Cambrilge Ancient History. Vol. I. 8. Ancient Geograply. 9. Jews & Jerusalam. 10. Encyclopaedia Britannica~માંથી આ લેખમાં વપરાએલ રાશ્બ્દોના ભાગ. 11, ત્રિાહિ જાવા પુરુષ ચરિત્ર-પર્ય ૨૦. 12. The Times of India. 19-3.35. 13. Old Testament.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy