________________
રજતચઆર)
જીવતા અનેકાન્ત
પણ
તેરાપંથની નિવૃત્તિ અને બીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવત ગુહસ્થવર્ગ બને તેટલું વધારેમાં વધારે ધન વગર મહેનતે કે ઓછામાં ઓછી મહેનતે સંધરવાની વૃત્તિવાળ રહે. આ અહિંસા કેટલી સુંદર બીજાઓની સુખસગવડને ભેગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવર્ય નભે, પણ તે જ ધનને સમુચિત વિનિયોગ કરવાને ઉપદેશ સુદ્ધાં આપવામાં તે પાપ માને-આવી અહિંસાની વિડંબના અહિંસાનું સ્વરૂપ ન સમજવાને લીધે ઓછે વધતે અંશે આખા સમાજમાં પ્રવર્તે છે.
રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક શરૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તે પછી યત્નનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગને માર્ગ ખુલ્લો કરે એમાં અહિંસા છે કે ખાદી અંગીકારી નિગીઓને બે મળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું બીજું અંગ દલિત જાતિઓને ઉદ્ધાર છે. કોણ એવો સમજદાર અહિંસાવાદી હશે, જે આ પ્રવૃત્તિને સર્વથા અહિંસામૂલક નહી માને ? અને છતાં આપણે જોઈએ છીએ કે જૈન સમાજના આસોપાસકેએ આ પ્રવૃત્તિને છેક જ અવગણી છે. જે દેશમાં જન્મવું, રહેવું અને નભવું, જે વર્ગના ખંભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, દેશ અને તે વર્ગની સુખસગવડને પ્રશ્ન આવે અને તે પર પિતાનું રૂઢ વર્તન બદલવાને પ્રશ્ન આવે, ત્યાં નિવૃત્તિની વાત કરી કે બીજે તર્કવાદ ઉપસ્થિત કરી પિતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંતને મૃત્યુઘટ નહીં તે શું છે?
જૈન સમાજને બીજા સમાજની પેઠે જિજીવિષા છે. તે છવા આવ્યો છે અને હજી પણ જીવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શકય જ નથી. એટલે જૈન સમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તે ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે, તે એટલો જ છે કે પરણે, અણસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હતિ તેજસ્વી કે નથી બનતો પ્રાણપદ જૈન પરંપરાએ જે લાંબા કાળ લગી અનેકાંતના વિચારે સેવ્યા હોય અને તે વિષેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમજ પિગ્યું હોય, તે બીજા બધા સમાજે કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાન્તના પાલનની કઈ આશા સેવે, તે એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એવો પ્રાન મનુષ્ય પાક કે જેની સમગ્ર વિચારસરણી અને કાર્યપદ્ધતિ જીવતી અનેકાંતદષ્ટિ ઉપર જ રચાઈ અને ધડાઈ હેય અને તે આપણી સામે હય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તે એમ કેમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ જીવે છે?
અને તાત્મક વસ્તુ જ બધા જ્ઞાનના વિષય બને છે.
જન-ન્યાયાવતારજે ઉત્પત્તિ, વિથતિ અને વિનાશશીલ છે, તે વસ્તુ છે.
-તત્વાર્થસણ– દ્રવ્ય, અક્ષિાથી સામાન્ય અને વિશેષ ઉભયરૂપ છે. (૧) બ્રહ્મ અગતથી બાબા છે, કારણ કે તે પ્રમાણસિદ્ધ છે. –બાહસૂચભાગ– (૨) માયા, તુલા, અનિર્વચનીય અને વાસ્તલિપિ ત્રણ પ્રકારની છે. અતિની અપેક્ષાએ તુચક છે, યુક્તિથી એ અનિ.
વચનીય છે અને લૌકિક વ્યવહારની અપેક્ષાએ તે સત્ય છે. વેદાંત-પંચદમીજત, વર્તમાન અને ભવિષ્યકાલીન (મણકારૂ૫) ધ-પર્યાયમાં જે (સૂત્ર સબંગ) ચાલતા આવે છે, તે ધમાં છે.
-સાંખ્યશ-પાત જગદર્શન– (૧) વધુ ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ ત્રયાત્મક છે. (૨) અવયવોથી અવયવી અત્યંત લિખ નથી, પણ લિજિબ છે.
મીમાંસાહનમાળાતિ