________________
મને ૧૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ
(૧૯)” રૂપીઆ પચાસ હજારની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને શરત કરીને આપવી અને તેનું ટ્રસ્ટ કરવું જે જુનાગઢની મારી બેડીંગને કઈ વિદ્યાથી દાખલ થવા અરજી કરે તે તેને દાખલ કરે. સેરાને કેઈપણ વિશાશ્રીમાળી જૈન દાખલ થવા અરજી કરે અથવા પાલીતાણા બાળાશ્રમને કેઈ વિદ્યાથી દાખલ થવા અરજી કરે અને ધારાધોરણસર તેને દાખલ કરી શકાય તે તેને દાખલ કરે, અને એ રીતે અથવા એમન બને તે અન્ય કેઈપાંચ વિદ્યાર્થીને મારા નામથી “દેવકરણ મુળજી ઓલર” તરીકે રાખવા.”
ટ્રસ્ટડીડ મુજબ રૂ. ૫૦,૦૦૦) સંસ્થાને મળ્યા અને સદર ટ્રસ્ટની શરત મુજબ ૧૩૯૪૦ માં નીચેના પાંચ વિદ્યાથીએ શેઠ દેવકરણ મુળજી સ્કલર તરીકે દાખલ કરવામાં આવ્યા.
૧ શ્રી મુળચંદ નરશીદાસ નારીચાણીઆ, ૨, શાંતિલાલ રતીલાલ શાહ ૩) હરિલાલ જગજીવન શાહ. ૪ ,, ઠાકોરલાલ મેહનલાલ શાહ.
૫ , પ્રસન્નલાલ મોહનલાલ ડગલી. શ્રીમતી લીલાવતી ભેળાભાઈ મેહનલાલ ઝવેરી વિદ્યાર્થિની જૈન ઓલરશીપ કંડ.
આ ઈતિહાસના છેલ્લા વર્ષમાં આ સંસ્થાના કાર્યમાં શરૂઆતથી રસ લેનાર શ્રી મોહનલાલ હેમચંદભાઈ ઝવેરીએ પિતાની પુત્રવધુની યાદગીરી નિમિત્તે નીચેની શરતે રૂા. ૨૦૦૦ ની કિંમતના ધી અમદાવાદ એડવાન્સમીસના પાંચ ટકા વ્યાજના વીસ પ્રેફરન્સ શેર્સ આપવા ઈચ્છા દર્શાવી અને વ્યવસ્થાપક સમિતિએ તેને સાભાર સ્વીકાર કર્યો. મુખ્ય શરતે નીચે મુજબ છે.
મેટ્રીક્યુલેશનની મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં શ્વેતાંબર મુર્તિપૂજક જૈન વિદ્યાર્થિની સર્વથી વિશેષ માકર્સ પ્રાપ્ત કરે તેને રૂા. ૨૦૦૭ નું વ્યાજ ઉપજે તે કેલરશીપ તરીકે શ્રી લીલાવતી ભેળાભાઈ ઝવેરીને નામે દર વર્ષે વ્યાજની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલય આપે.
જે અરજી કરનાર જૈન વિદ્યાર્થિની પિતાને અભ્યાસ કોલેજમાં આગળ ચલાવવા કબૂલાત આપે અને જેણે મેટ્રીકયુલેશનની સદર પરીક્ષામાં સર્વથી વધારે માકર્સ મેળવેલા હોય તેને વ્યાજની રકમ એક સાથે આપવી.
અરજીનું ફોર્મ, દાનના ધારાધોરણે શ્રી. મ. જે. વિ. ની વ્ય. સ. મુકરર કરે અને સદર સ્કેલરશીપ કેને આપવી તે બાબતમાં સદર સમિતિને નિર્ણય છેવટને ગણાય.
સદર સમિતિએ મૂળ રકમ કાયમ રાખવાની છે. વ્યાજની રકમ વાપરવાની છે. રોકાણમાં ફેરફાર કરવાની સત્તા સદર સંસ્થાના ટ્રસ્ટીઓની છે. સદર મૂળ રકમ અથવા તેનું રોકાણ સંસ્થાના વખતે વખતના ટ્રસ્ટીઓના નામપર રહે
વીશમા વર્ષમાં આ ઈનામ મેળવનાર બહેન શ્રી વૈર્યબાળા છગનલાલ પારેખ મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ૭૦૦ માંથી ૫૪૦ માકર્સ મેળવી સર્વ જૈન