________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧ીશ્રીયુત સારાભાઈ મોદીની આ બીજી ઉદાર સખાવત છે. એમને ગરીબ કે મધ્યમ વર્ગની સ્થિતિના શકિતશાળી વિદ્યાથીને અભ્યાસમાં પડતી અડચણને પૂરતે ખ્યાલ હતે. એમને રકમ આપી દેવા કરતાં લેન રૂપે આપવાને ખાસ વિચારણીય આગ્રહ હતો અને આ ખાતું તેમણે ખૂબ વિચાર કરી વિદ્યાલયને સેપ્યું હતું. આ ખાતાએ થોડા વર્ષમાં ખૂબ સેવા બજાવી છે અને એને લાભ લેનારા એની મુક્તકંઠે પ્રશંસા કરે છે. આ અનુકરણીય ખાતાની પદ્ધતિ વિચારી એને અપનાવવાને નિર્ણય કરવા યોગ્ય છે. મેસર્સ પુરુષોત્તમ સુરચંદ ટ્રસ્ટ,
આ સંસ્થાના અઢારમા વર્ષમાં શેઠ પુરુષોત્તમ સુરચંદે નીચેની શરતે રૂા. ૧૦,૦૦૦) દશ હજાર રૂપીઆ આપવા ઈચ્છા દર્શાવી અને વ્યવસ્થાપક સમિતિએ તેને તા. ૨૦-૬-૩૨ ની મીટીંગમાં સ્વીકાર કર્યો. શરતે નીચે મુજબ છે –
(૧) રૂ. ૫૦૦ અંકે પંચેતેરસે મહારા તરફથી રોકડા આપવામાં આવશે. જે રકમ મેસર્સ પુરુષોત્તમ સુરચંદ ટ્રસ્ટ” તરીકે વિદ્યાલયમાં જમે રાખવી અને તેના બદલામાં દર વર્ષે મ્હારા સ્કલર તરીકે આર્ટસ, કોમર્સ અને સાયન્સની લાઈનને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફી ટુડન્ટ તરીકે વિદ્યાલયમાં રાખવે. એવા વિદ્યાથી પાસેથી પૈસા પાછા લેવા સંબધી કઈ જાતનું એગ્રિમેંટ કરાવી લેવું નહીં. વિદ્યાલયના ધારા ધરણ અનુસાર જે વિદ્યાર્થી દાખલ થઈ શકે તેમ હોય તેવા માટે મારા તરફથી ભલામણ કરવામાં આવે તેને પ્રથમ પસંદગી આપવી ઉપર દર્શાવેલી ત્રણ લાઈન સિવાય બીજી કેઈલાઈનને અભ્યાસ કરતા વિદ્યાથી મ્હારા સ્કેલર તરીકે દાખલ કરવા પડે તે એ વર્ગના બીજા વિદ્યાર્થી પાસેથી જે રકમ વસુલ કરવામાં આવતી હોય તે બે વચ્ચે તફાવત તે વિદ્યાર્થી પાસેથી દર વર્ષે રેકર્ડ લેવે યા તેની પાસેથી તેટલી રકમનું લેન એગ્રિમેન્ટ તમારે કરાવી લેવું.
( રૂા. ર૫૦) દર વર્ષે દશ વર્ષ સુધી વિદ્યાલયને આપવા ઈચ્છા છે અને તે રીતે ધારા મુજબ મહારી પેઢીનું નામ વ્યવસ્થાપક સમિતિના એકસ-એણીશીઓ મેંબર તરીકે દાખલા
કરવું..
(૩) મારી હયાતી બાદ મારા વંશને મારા સ્કલર માટે ભલામણ કરવાનો અધિકાર
સદર ટ્રસ્ટને લાભ નીચેના વિદ્યાથીઓએ લીધે – ૧૯૯૨-૩૫ શ્રી કાંતિલાલ વૃજલાલ રા.
૧૯૭પ-૩, લીલાધર ફૂલચંદ મહેતા. શેઠ કેશવલાલ ગોવિંદજી ટ્રસ્ટ,
સંસ્થાના વશમા વર્ષમાં વલસાડવાળા શેઠ કેશવલાલ ગોવિંદજીના વિલ મુજબ રૂા. ૧૦૦૦ એક હજાર રૂપીઆની નામની કિંમતની સાડાત્રણ ટકાની પ્રામીસરી નેટ વલમાં નીચે મુજબ લખાણ સાથે મેકલાવી આપવામાં આવી –