________________
ક
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯૦૧આ ટ્રસ્ટને લાભ લઈનીચે જણાવેલ વિદ્યાર્થીઓ ગ્રેજયુએટ થયા, ૧. શ્રી ચંદુલાલ જગજીવન શાહ, બી, એસસી. (માઈનીંગ) ૨. શ્રી (ડે.) ઠાકરશી ખુશાલદાસ જેરા, એમ. બી. બી. એસ. ૩. શ્રી (ડો.) કાન્તિલાલ લિલાધર મહેતા, એમ. બી. બી. એસ. ૪. શ્રી ચુનીલાલ કપુરચંદ મહેતા, બી. એસસી. ૫. શ્રી (ડો.) છોટાલાલ જગજીવન શાહ, એમ. બી. બી. એસ.
શેઠદેવીદાસ કાનજી ટ્રસ્ટ ફંડ.
સંસ્થાના સત્તરમા વર્ષમાં મરહુમ શેઠ દેવીદાસ કાનજીના વલમાં લખ્યા મુજબ રૂ. ૧૦,૬૦૦ ની સાડાચાર ટકાની ૧૫૫-૬૦ માં પાકતી લેન તથા રૂા. ૩૦) રેકડા આપવા માટે સદ્દગતના દરટી શેઠ છોટાલાલ પ્રાણલાલે જણાવ્યું અને તેને વ્યવસ્થાપક સમિતિએ તા. ૨૧-૩-૩૨ ના રોજ સ્વીકાર કર્યો. ટ્રસ્ટની શરતે નીચે મુજબ છે.
રૂ. ૧૦,૬૦ની ટકા કા ની ૧૫૫-૬૦ માં પાકતી લેન તથા રૂા. ૩૦૭ રેકડા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપવા.
આ રકમ શેઠ દેવીદાસ કાનજી ટ્રસ્ટ ફંડ તરીકે અનામત રાખવી.
સદરહુ લેનનું જે વ્યાજ આવે તેમાંથી માંગરોળનિવાસી કેઈપણ જૈન સંસ્થામાં રહી બી. એ, એમ. એ., વી. જે. ટી. આઈ, વેટરનરી, સાયન્સ, એલ. સી. પી. એસ, સીવીલ અથવા મીકેનીકલ અથવા ઈલેકટ્રીકલ એજીનિયરીગ, કેમર્સ અથવા મેડિકલ લાઈનનો અભ્યાસ કરવા માંગતે હેય અને ઉપલી સંસ્થાના નિયમાનુસાર ચાલવા બંધાતે હેય તેવા વિદ્યાથીની અરજી આવ્યેથી તેને અભ્યાસ પૂરો થાય ત્યાંસુધી સંસ્થામાં મહંમના નામથી ફી બોરડર તરીકે રાખે અને તેની પાસેથી પૈસા પાછા લેવાનું કેઈપણ જાતનું કરારનામું લખાવી લેવું નહીં
માંગરોળનિવાસી કેઈપણ વિદ્યાર્થીની અરજી ન આવે તે ઉપલી લેનનું વ્યાજ પાંચ વર્ષ સુધી ફંડમાં જમા રાખવું અને મૂળ રકમમાં વધારતા જવું. અને પાંચ વર્ષ પછી પણ તેવી અરજી ન આવે તે આ ફંડનું ત્યાર પછીનું વાર્ષિક વ્યાજ સંસ્થાના ચાલુ ખર્ચમાં વાપરવું
આ ફંડના ફી બરડર તરીકે દાખલ થયા પછી કેઈપણ વિદ્યાર્થીને પુના, બનારસ,કરાંચી અથવા બીજે સ્થળે અભ્યાસ માટે જવું પડે તે તેના ખર્ચ માટે ઉપલા ફંડનું જે કંઈ વાર્ષિક વ્યાજ આવે તે આપવું. સદર ટ્રસ્ટને લાભ નીચેના વિદ્યાર્થીઓએ લીધે – '
૧૯૩ર-૩૪ શ્રી જયંતીલાલ ગંગાદાસ શાહ ૧૯૩૫-૩૬ શ્રી પ્રમોદરાય મકનજી મહેતા