________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
[ સંવત ૧લાએ રીતે જનતાએ સંસ્થાને રૂા. ૭૫,૦૧૮-૧૧-૧ પચીશ વર્ષમાં આપ્યા છે.
એ ઉપરાંત પચીશ વર્ષમાં સંસ્થાને રૂ. ૧,૫૧,૬૬૪–૨-૯ ટ્રસ્ટ ફંડના મળ્યા છે તેની વિગત આ અહેવાલમાં સંપૂર્ણ બાબતે સાથે આપી છે. ટ્રસ્ટની મૂળ રકમ સંસ્થાને જનતાએ આપી છે એટલે બહારથી રોકડ રકમની મદદ સંસ્થાને પચીશ વર્ષમાં રૂા. ૯૪૨૬૮૨-૧૩-૧૦ ની થઈ ગણાય. પેદા કરેલી આવક.
આ ઉપરાંત પચીશ વર્ષમાં વિદ્યાથી લેન રિફંડમાં સરથાને રૂા. ૧,૩૩,૦૯૦-૧૪-૩ પાછા મળ્યા છે. વિગત ઉપર આવી ગઈ છે અને પ્રત્યેક વર્ષની રિફંડની રકમની વિગત પરિશિષ્ટમાં બતાવી છે. આ તે કરેલ ખર્ચ પાછો મળે એટલે એને જનતાએ આપેલ રકમ ન કહેવાય.
ભાડાની આવક–સંરથાના મકાને થયા પછી દુકાન અને રહેવાસનાં મકાનના ભાડાની આવક દર વર્ષે કેટલી થઈ છે, તેને અંગે દર વર્ષે મ્યુનિસિપલ બીલ અને રિપેરને ખર્ચ કેટલે થયે છે તેના આંકડા પરિશિષ્ટમાં બતાવ્યા છે. એની ચેખી આવક રૂ. ૧,૩૩,૫૮૦-૦-૯ પચીશ વર્ષમાં થઈ છે તે સંસ્થાએ ઉત્પન્ન કરેલ આવક છે.
સંસ્થાના નાણા સરકારી જામીનગીરી અથવા મારગેજમાં રોક્યા હોય તેના વ્યાજની રકમ દરવર્ષે આવે તેની આવકને સરવાળે, તેમાંથી ટ્રસ્ટને મજરે આપેલ વ્યાજની રકમ અને એ પ્રકારની ડીવીડન્ડ કે વ્યાજની આવકની વિગત વર્ષવાર પરિશિષ્ટમાં બતાવી છે. સંસ્થાની પિતાની વ્યાજની આવક કેટલી નાની છે તેને ખ્યાલ તે ઉપરથી આવશે.
જનતાએ આપેલ અને સંસ્થાએ ઉત્પન્ન કરેલ આવકની વિગત સમુચ્ચયે નીચે પ્રમાણે થાય છે.
લવાજમ (૨૫ વર્ષમાં) ૨,૬૩,૮૯૦–૧–૦ વ્યાજ પપ૨૫-૧૨-૧ ચાલખાતું નં. ૧ , ૧,૨૦,૭૨–૧–૦ ભાડું
૨,૦૯,૧૪૦-૬-૧ છે ને. ૨ રુ ૧,૦૭,૯૧૮–––૦ લેન રિફંડ ૧૩૩, ૦૨૨-૬-૪ શેઠ વાડીલાલ સારાભાઈ ૧,૦૦,૦૦૦–૮–૦ પેઇંગ તથા ટ્રસ્ટ સ્થાયી ફંડ (૨૫ વર્ષમાં) ૧૪,૮૮૧–૯–૦ વિદ્યાર્થી ફીઝ ૧,૫,૮૪૪-૧-૦ મકાનકુંડ (૨૫ વર્ષમાં) ૨,૬૨,૬૯૮-૧૦-૧૧
૫,૦૩,૨૬૪-૯-૬ પરચુરણ , ૨૪,૯૧૦–૧૫–૨
૮૫,૦૧૮-૧૧-૮ ઉપરની રકમ ઉપરાંત ટ્રસ્ટની રકમે આવી છે, તેને ઉલેખ અલગ કર્યો છે. તેમાં મૂળ રકમ રૂા. ૧,૫૧,૬૬૪-૨-૯ ની આવી છે, તેને ઉમેરે ઉપરની રકમમાં કરવાનું છે. ટ્રસ્ટના વહીવટ, દાનની રકમમાં મૂળ ટ્રસ્ટની રકમ વધારતાં સંસ્થાને મળેલી કુલ રકમ રૂા. ૧૦,૪૬,૬૮૨-૧૩–૧૦ની થાય છે.